________________
लोक
पवणु गुरू पाणी पिता, माता धरति महतु । दिवसु राति दुइ दाई दाइआ खेले सगल जगतु ॥ १ ॥ चंगिआईआ बुरिआईआ वाचै धस्मु हदूरि । करमी आपो आपणी के नेड़े के दूरि ॥२॥ નિના નામે ધિગારૂબા [g મસત ઘાસિ | नानक ते मुख उजले केती छुटी नालि ॥ ३ ॥
શ્લોક પવન ગુરુ છેપાણી પિતા છે, અફાટ ધરતી માતા છે;
દિવસ અને રાત (એ બે) દાઈ-દાયણ છે, જેમને ખાળ) સકળ જગત ખેલી રહ્યું છે; (૧).
(જીવોનાં) સારાં અને નરસાં કર્મો ધર્મરાજા સમક્ષ વંચાશે
અને પોતાનાં) કર્મો અનુસાર આપોઆપ કોઈ (પરમાત્માની) નજીક જશે કે દૂર જશે. (૨)
જેમણે નામ ધ્યાયું. તે કોશિશ કરીને પાર ઊતરી ગયા,
હે નાનક, તેમનાં માં ઊજળાં થઈ ગયાં અને બીજા કેટલાય તેમની સાથે છૂટી ગયા. (૩)
સિમાસ ૧. જાપુજીને આ ઉપસંહારક શ્લોક ગુરુ અંગદે રચ્યો છે. એક-બે શાબ્દિક ફેર સાથે આ શ્લોક તેમની વાણીમાં માઝકી વાર, પૌડી ૧૭ પછી શ્લ૦ ૨ તરીકે મળે છે. ૨. રાણું ટાગા | રાતે બાળકને સંભાળનાર દાઈ, અને દિવસે સંભાળનાર દાયણ. ૩. નેર્લા ૪. મસતિ થાય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org