SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ કહેવાય છે કે : क्रोधात् भवति संमोहः, संमोहात् स्मृतिविभ्रमः । स्मृतिभ्रंशात् बुद्धिनाशो, बुद्धिनाशात् प्रणश्यति ॥ 27 શુદ્ધ બનાવે છે. જ્યારે આત્મહત્યા માટે તો કોઈ પણ પ્રકારનું પ્રાયશ્ચિત નથી. સંજોગવશાત્ રાજા શાંતિસ્નાત્રનું જળ મને મોકલવાનું કદાચ ભૂલી પણ ગયા હોય, તો હું બીજા કોઈ માણસને મોકલીને એ જળ શા માટે ન મંગાવી લઉં? પરંતુ પટરાણી કોશલ્યાના મગજ ઉપર તે સમયે અહંકાર અને આવેશ બંને સવાર થયા હતા. તેથી જ તે સમજશક્તિને વિસારી દઈ આત્મહત્યા કરવા તૈયાર થઈ. અચાનક જ દશરથ રાજા ત્યાં આવી પહોંચ્યા અને પોતાની પટરાણીના ગળામાં ફાંસાનું દોરડું જોઈને ખૂબ હેબતાઈ ગયા. ક્રોધથી મોહ થાય છે. મોહથી સ્મૃતિ-યાદદાસ્ત ચાલી જાય છે. સ્મૃતિભ્રમ થતાં બુદ્ધિનો નાશ થાય છે, બુદ્ધિનો નાશ થવાથી સર્વનાશ થાય છે. સમજદાર મનુષ્ય આવા પ્રસંગો ઉભા થતાં વિચાર કરે છે કે, આત્મહત્યા જીવનનું મોટામાં મોટું પાપ છે. જો કે કોઈ બીજાની હત્યા કરવી, એ પાપ તો છે જ, પરંતુ તેનું પ્રાયશ્ચિત છે, જે આત્માને 9: T કૌશલ્યાને સમજાવતાં દશરથ રાજા LI - II જેમ તેમ સમજાવી પટાવીને રાજા દશરથે કોશલ્યાને નીચે ઉતારી અને પછી પ્રેમપૂર્વક પૂછયું““કોણે તમારો અક્ષમ્ય અપરાધ કર્યો છે. જેના લીધે તમે આ રીતે આત્મહત્યા કરવા માટે તૈયાર થયા છો ? ક્યાંક હું જ તમારો અપરાધી તો નથીને?” ક્રોધથી ધ્રૂજતી કૌશલ્યા ફક્ત એટલું જ બોલી શકી, - “બીજી બધી રાણીઓના મહેલમાં શાંતિસ્નાત્રનું જળ આપે મોકલ્યું, પણ મારે માટે...?” ક છે rain Education International For Personal & Private Use Only ONE www.ainelibrary.org [$$0
SR No.005654
Book TitleJain Ramayan
Original Sutra AuthorN/A
AuthorGunratnasuri
PublisherJingun Aradhak Trust
Publication Year2002
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy