________________
સંપ ત્યાં જંપ.... થાયતો, “આ તો મારી પાર્ટીના માણસનો મારા પગ પર પગ પડ્યો.'ઇત્યાદિ વિચારી ગમ ખાઈ જાવ, ન એની સાથે ઝગડવા બેસો કે ન એની સાથે શત્રુતા ઊભી કરો.
પેલી કહેવત છે ને - se l'United we stand, Divided we fall.' - L“સંપ ત્યાં જંપ”, “સંહતિઃ કાર્યસાધિકા'- જ્ઞાનીઓ આ કહે છે.
જીવો સાથે તમારો સંપ હશે તો કમસત્તાને મહાત કરી શકશે, જીવો સાથે જો કુસંપ હશે, તો તમે તૂટી પડશો. એક વાર્તા આવે છે. મરણપથારીએ પડેલા પિતાના પ્રાણ પરલોક પ્રતિ પ્રયાણ કરતા નહોતા. તે જોઈને પુત્રોએ પુછ્યું, “પિતાજી ! તમારે કંઈ કહેવું છે... તમારી કોઈ ઇચ્છા બાકી રહી જાય છે ?” ત્યારે પિતાએ ચારેય પુત્રોને બોલાવીને કહ્યું કે, “પેલી રૂમમાં બાંધેલો ભારો છે. એ લઈ આવો ને એને તોડો.” એ ભારાના બે ટુકડા કરવા માટે પુત્રોએ પોતાની સઘળી તાકાત અજમાવી જોઈ, પણ એ ન તૂટ્યો. ત્યારે પિતાએ કહ્યું, “હવે એ ભારાને છોડી નાંખો અને એક એક લાકડીને તોડો.” પુત્રોએ એ મુજબ કર્યું, અને સરળતાથી બધી લાકડીઓ તૂટી ગઈ. પિતાએ અંતિમ સલાહ આપી -
‘જયાં સુધી તમે ભેગા રહેશો ત્યાં સુધી કોઈ તમને હેરાન નહીં કરી શકે, જે દિવસે તમે જુદા પડ્યા એ દિવસથી તમારી હેરાનગતિ ચાલુ થવાની છે, એ આના પરથી સમજી લ્યો.”
જીવ જો મૈત્રીભાવના સંબંધથી સર્વ જીવો સાથે જોડાયેલો છે. તો કર્મસત્તાની તાકાત નથી કે એ જીવને હેરાન કરી શકે, અને જીવ જો શત્રુતાની દિવાલ ઊભી કરીને અન્ય જીવોથી વિખૂટો પડી ગયો તો વિશ્વમાં એવી કોઈ હસ્તી નથી જે એને બધી રીતે હેરાન કરતી કર્મસત્તાને રોકી શકે.
પ્રેમ મેગીને ટેક્ષવવા માટે મનમાં ચાલતી કલ્પનાઓ પર કેરોલ લાવો. જરાક અણગમતું વર્ણન જોવા મળે તે માણસ જાતજાતની શંકાઓકાનાઓમાં તણાવા માંડે છે. જે ત્વનાઓ, મોટે ભાગે. સમી હિતે વધુ બગડી ગયેલી, આપણાથી વધુ ફ્રન્ટ થઈ ગયેલી જણાવવા દ્વારા એની સાથેના સંવાદોમાં સરગ ચાપ છે. વારતવિકતા એટલી બગડેલી નથી હોતી જેટલી કલ્યના એને ચીતરે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org