________________
हंसा !... तुं Bील मैत्री सरोवरमां "मुझे माफ कर दो, मुझे माफ कर दो रसूलमियां ! खुदा के बंदे ! मुझे माफ कर दो !"
'अरे भैया क्या बात है? क्यों इतना घबरा गये हो ?' 'मैंने भयंकर गलती की है भैया, मुझे माफ कर दो ।'
'गलती ? काहेकी गलती ? तुमने तो कुछ किया नहीं है, नाहक क्यों चिन्ता से परेशान हो रहे हो ?'
રસૂલમિયાને કાંઈ જ ખબર નહોતી, કોઈ શંકા પણ ન પડી.
नहीं.....नहीं मैने तुम्हें मारने के लिये भयंकर सर्प इसके अंदर रखा था...
એમ કહીને પેલા મિયાંએ કરંડિયો ખેંચી બતાવ્યો. રસૂલમિયાંએ એ જોયો અને પછી શાંતિથી કહ્યું :
'ठीक है, तुमने सांप को इस में रखा था, फिर भी देख मुझे कुछ हुआ नहीं है, मैं बिलकुल स्वस्थ हूं..... अब जाओ, मेरी तनिक भी चिंता न करो, और शांति से सो जाओ ।'
રસુલમિયાની સહજતા હૃદયસ્પર્શી હતી. "नहीं भैया! तुम्हे भी मेरे साथ आना होगा !" "इतनी देर गये रात में ?"
'हा, चूंकि मैंने जो भयंकर सर्प रखा था उसने मेरे पुत्र को काट दिया है, तुम आकर उसे बचा लो !'
"अरे, मेरे पास ऐसी कोई औषध नहीं, मैं आकर क्या करूंगा ?" 'तुम्हारे पास जो मंत्र है न ? उसने तुम्हे बचाया, तो मेरे पुत्र को वह क्यों नहीं बचायेगा ? चलो, अभी चलो, और मेरे पुत्र को बचा लो, मैं तुम्हारे पाँव गिरता
એ મિયાને પણ હવે નવકાર પર પૂરી શ્રદ્ધા થઈ ગઈ હતી. __ 'भैया, पाँव में गिरने की कोई बात नहीं, चलो, मैं अभी आता
આત્મભૂમિમાં ખળખળ વહી રહેલા મૈત્રીભાવના ઝરણાએ કરુણાના અંકુરો પ્રકટ કર્યા.
બન્ને જણા ગયા. આછો દીવો બળતો હતો. છોકરો નિશ્ચત જેવો પડ્યો હતો. શરીરમાં લીલાશ ફેલાવાની શરુઆત થવા માંડી હતી. રસૂલે હથેલીમાં પાણી લીધું. નવકાર મંત્ર પ્રત્યે અતૂટ શ્રદ્ધા, મહાત્મા પ્રત્યે અખૂટ સદ્ભાવ અને સર્વ જીવો પ્રત્યે વિશેષ કરીને એ મિયો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org