________________
ધર્મક્રિયાનું ટોનિક
રિવોલ્વરમાં રહેલી સ્પ્રિંગ જેવા છે. એક એક અનુષ્ઠાનોને જો આ ભાવોનો પુશ મળે તો એ અનુષ્ઠાનો નિબિડ એવા પણ કર્મશરીરને વીંધી નાખવા સમર્થ બની જાય છે. જો એ પુશ નથી મળતો તો એ અનુષ્ઠાનો પણ એટલા વેધક બનતા નથી.
૭૦-૭૫ વર્ષ પૂર્વે બિહારમાં બનેલો એક પ્રસંગ.......
મહાત્મા રસ્તેથી વિહાર કરી રહ્યા હતા. એ જ રસ્તે એ જ ગામે એક મિયો જઈ રહ્યો હતો. મહાત્માને જોઈ એ પણ એમની સાથે ચાલવા લાગ્યો. મહાત્મન્ ! મારે લાયક કંઈક ઉપદેશ હોય તો કહો... મહાત્માએ યોગ્યતા દેખી ધર્મનો થોડો ઉપદેશ આપ્યો. એ પછી નવકાર આપવાનો વિચાર કર્યો. “જો ભાઈ ! દુનિયાનો આ સર્વશ્રેષ્ઠ મંત્ર છે. કોઈ કાર્ય એવું નથી કે જે આનાથી સિદ્ધ ન થઈ શકે.” વગેરે રૂપે એનો મહિમા દર્શાવી નવકારમંત્ર આપ્યો. એ જ ગામમાં મહાત્માનો રાત્રીમુકામ થયો. બે અઢી કલાક એ મિયાએ ધર્મની વાતો સાંભળી. બીજે દિવસે સવારે વળાવવા હાજર થઈ ગયો. ત્યારે છેલ્લે છેલ્લે મહાત્માએ આ વાત પર ખાસ ભાર મૂકીને સૂચન કર્યું કે, “આ મંત્રના નિરંતર જપ સાથે જગતના સર્વ જીવો પર મૈત્રી હોવી અત્યંત આવશ્યક છે. કોઈ વ્યક્તિ ગમે તેવું વર્તન કરે તો પણ એના પર શત્રુતાનો ભાવ ન આવવો જોઈએ. શક્ય હોય તો એક મિત્ર તરીકે એનું કામ કરી આપવા તત્પર બનાય એવું દિલ બનાવવું જોઈએ. આવો મૈત્રીભાવ કેળવાશે તો આ મહામંત્ર ચમત્કારિક પ્રભાવ દેખાડશે.” રસૂલ મિયાંને આ વાત બરાબર બેસી ગઈ. પછી તો એને નવકારમંત્રની ધૂન લાગી ગઈ. રસ્તે જતાં-આવતાં.. ઘરે કે દુકાને. જયારે જ્યારે અવકાશ મળે ત્યારે હોઠ ચાલું. મહાત્માએ છેલ્લે છેલ્લે કરેલા સૂચનને પણ એ વારંવાર યાદ કરતો... રસ્તેથી એકવાર મંત્ર ગણતો ગણતો જઈ રહ્યો હતો અને સામેથી મળ્યો એક પરિચિત મિયો.
સલામ ગાજોમ ! ક્લેમ સત્તામ.. अरे रसूलमियां यह क्या गुनगुना कर रहे हो ? માફગાન ! મૈં તો યુવા છે નામ તે રહા હૂં !”
फौरन यह बंद कर दो, बेवक्त खुदा का नाम लिया जाता है ક્યાં ?
૨-૪ દિવસ બાદ ફરીથી ગણગણાટ કરતાં દેખી ગયો.
*
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org