________________
યોગવિદ્યા
૫૭ આ વિભાગ આ પ્રમાણે છે – (૧) હતા, (૨) ઈશ્વર, (૩) જગત, (૪) સંસાર-મોક્ષનું સ્વરૂપ અને તેનાં કારણ.
(૧) માતા દુઃખથી છૂટકારો મેળવનાર દ્રષ્ટા અર્થાત્ ચેતનનું નામ છે. યોગશાસ્ત્રમાં સાંખ્ય', વૈશેષિક, નૈયાયિક, બૌદ્ધ, જૈન અને પૂર્ણપ્રજ્ઞ (મધ્વ) દર્શનની જેમ દ્વૈતવાદ અર્થાત્ અનેક ચેતન માનવામાં આવ્યા છે."
યોગશાસ્ત્ર ચેતનને જૈન દર્શનની જૈમ દેહપ્રમાણ અર્થાત્ મધ્યમપરિમાણવાળું નથી માનતું અને મધ્વસંપ્રદાયની જેમ અણુપ્રમાણ પણ નથી માનતું, પરંતુ સાંખ્ય, વૈશેષિકનૈયાયિક અને શાંકર વેદાન્તની જેમ તે તેને વ્યાપક માને છે.૧૧
આ જ રીતે તે ચેતનને જૈનદર્શનની જેમ પરિણામિનિત્ય નથી
૧. પુરુષવદુત્વ સિદ્ધમ્ ! સાંખ્યકારિકા, કારિકા ૧૮ ૨. વ્યવસ્થાતો નાના | વૈશેષિકસૂત્ર, ૩.૨.૨૦ ૩. પુદ્રનીવીર્વનેવન્દ્રવ્યા I તત્ત્વાર્થસૂત્રભાષ્ય, ૫.૫ ४. जीवेश्वरभिदा चैव जडेश्वरभिदा तथा । जीवभेदो मिथश्चैव जडजीवभिदा तथा ॥
मिथश्च जडभेदो यः प्रपञ्चो भेदपञ्चकः ।
સોયં ત્વોડનતિશ સતિશેરામાનુયાત્ II – સર્વદર્શનસંગ્રહમાં પૂર્ણપ્રશદર્શન ૫. વૃતાર્થ પ્રતિ નષ્ટમણનષ્ટ તત્યસાધારણત્વાન્ ! યોગસૂત્ર, ૨.૨૨ ६. असंख्ये यभागादिषु जीवानाम् । प्रदेशसंहारविसर्गाभ्याम् प्रदीपवत् ।
તત્ત્વાર્થસૂત્ર,પ.૧૫-૧૬ ૭. જુઓ ‘કાન્ત’ ત્યાતનામ' બ્રહ્મસૂત્રપૂર્ણપ્રજ્ઞભાષ્ય, ૨.૩.૧૮ તથા
સરખાવો અત્યંકર શાસ્ત્રીકૃત મરાઠી શાંકર ભાષ્યનો અનુવાદ, ભાગ ૪, . ' પૃ.૧૫૩, ટિપ્પણ ૪૬ ૮. નિયી તસમ્ભવાતુ | સાં સૂ. ૧.૪૯, નિષ્ક્રિયસ્થ વિમો: પુરુષ
ત્યHવત્ ! વિજ્ઞાનભિક્ષુનું ભાગ્ય , ૯. વિખવીન્મદીની તથા વાત્મા ! વૈશેષિકસૂત્ર, ૭.૧.૨૨ ૧૦. જુઓ બ્રહ્મસૂત્રશાંકરભાષ્ય, ૨.૩.૨૯ ૧૧. એનું કારણ એ છે કે યોગશાસ્ત્ર આત્મસ્વરૂપની બાબતમાં સાંખ્ય સિદ્ધાન્તને " અનુસરે છે. १२. नित्यावस्थितान्यरूपाणि । उत्पादव्ययध्रौव्ययुक्तं सत् । तद्भावाव्ययं नित्यम् ।
તત્ત્વાર્થસૂત્ર, ૫.૩, ૨૯, ૩૦ ભાષ્ય સહિત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org