________________
૮૪ :
સંબોધ પ્રકરણ
सारं मण्णइ सव्वं, पच्चक्खाणं खु भवदुहपमई। 'सुभसंसासंजणिया, बाला रुइमत्तसम्मत्ता ॥८॥ सारं मन्यन्ते सर्वं प्रत्याख्यानं खलु भवदुःखप्रमर्दम् । शुभशंसासंजनिता बाला रुचिमात्रसम्यक्त्वाः ॥ ८॥.. १०१३ ગાથાર્થ– જે જીવો સર્વ પ્રત્યાખ્યાનને સારભૂત અને ભવદુઃખનું નાશક માને છે, પણ (કર્મોથી) ઉત્પન્ન કરાયેલી શુભની (=સુખની) આશંસાવાળા છે, એથી જેમાં વ્રતો પ્રત્યે માત્રરૂચિ છે તેવા (=રોચક) સમ્યકત્વવાળા છે, તે બાલ છે. ()
जंजं भणियं समए, तं तं वि तह गुरुविणिढ़ि। इइ मुणिऊण समग्गं, कुव्वंति हु भद्दिया ते य ॥९॥ यद् यद् भणितं समये तत् तदपि तथा गुरुविनिर्दिष्टम् । રૂતિ જ્ઞાતા સમગ્રં તિ વતું મદિજાતે વI 3 II ૨૦૧૪
ગાથાર્થ– શાસ્ત્રમાં જે જે કહ્યું છે અને ગુરુએ જે જે કહ્યું હોય તે તે બધું ગુરુએ જે પ્રમાણે કહ્યું હોય તે પ્રમાણે જાણીને કરે છે તે ભદ્રિક દેશવિરત શ્રાવકો છે. (૯)
देसे सो बारस-वयजुत्तो गिहिपसत्तवावारो। सव्वे पडिमाभिग्गहनिरओ णिसृयपावरओ ॥१०॥ देशे श्राद्धो द्वादशव्रतयुक्तो गृहिप्रसक्तव्यापारः । સર્વમિનું પ્રતિમાપગ્રહનો નિર્ધતપપરગા: In ૨૦ ||. ૨૦૨૧ ગાથાર્થ– જે શ્રાવક ગૃહસ્થોની પ્રવૃત્તિઓમાં લાગેલો છે અને (તેથી) બાર વ્રતથી યુક્ત છે તે દેશથી વિરત છે. જે શ્રાવકે પાપરૂપી રજને દૂર કરી છે અને (એથી) પ્રતિમાઓના અભિગ્રહમાં અનુરક્ત છે તે સર્વથી વિરત છે. (૧૦) ૧. હસ્તલિખિત ત્રણે પ્રતોમાં અને મુદ્રિત પ્રતમાં ઉપલંક્ષા સંબળિયા એવો જ પાઠ છે, પણ સંગાથ એવો પાઠ હોય તો અન્વય બરોબર થાય. ઉત્પન્ન કરાયેલી સુખોની આશંસા જેમનામાં હોય તે સંજ્ઞાસુહાસંલા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org