________________
८५
"मादा
શ્રાવક પ્રતિમા અધિકાર जिणपूआ गुरुसेवा, सज्झायज्झाणसंजमा दाणं । एयारिसनाणविहा-भिग्गहा हुँति सड्डाणं ॥११॥ जिनपूजा गुरुसेवा स्वाध्याय-ध्यान-संयमा दानम् । एतादृशनानाविधाभिग्रहा भवन्ति श्राद्धानाम् ॥ ११ ॥........... १०१६
थार्थ- पूल, गुरुसेवा, स्वाध्याय, ध्यान, संयम, हान, આવા પ્રકારના વિવિધ અભિગ્રહો શ્રાવકોને હોય, અર્થાત્ મારે દરરોજ જિનપૂજા કર્યા વિના ન રહેવું વગેરે વિવિધ પ્રકારના અભિગ્રહો श्रापीने डोds. (११)
उक्टुिमज्झिमजहन्नभेएहिं ते वियाणिज्जा। उक्विटो पडिमठिओ, मज्झिमओ बारसवओ य ॥१२॥ उत्कृष्ट-मध्यम-जघन्यभेदैस्तान् विजानीयाद् । उत्कृष्टः प्रतिमास्थितो मध्यमको द्वादशव्रतश्च ॥ १२ ॥........ १०१७ एगाइवयजहण्णो सकम्मनिरओ जहुत्तविहिकलिओ। भत्तट्ठाइयनियमुज्जुत्तो संपत्तसम्मत्तो ॥१३॥
एकादिव्रतजघन्यः स्वकर्मनिरतो यथोक्तविधिकलितः । . . भक्तार्थादिकनियमोद्युक्तः संप्राप्तसम्यक्त्वः ॥ १३ ॥ ..... .......... १०१८
ગાથાર્થ– શ્રાવકોને ઉત્કૃષ્ટ-મધ્યમ-જઘન્ય ભેદોથી ત્રણ પ્રકારના જાણવા. તેમાં પ્રતિમામાં રહેલ શ્રાવક ઉત્કૃષ્ટ છે, બાર વ્રતધારી મધ્યમ છે, એક વગેરે વ્રતોને ધારણ કરનાર, પોતાના ધર્મકાર્યમાં તત્પર, યથોક્તવિધિથી યુક્ત, ભોજન આદિ સંબંધી નિયમોમાં ઉદ્યમવાળો અને જેણે સમ્યકત્વને પ્રાપ્ત કર્યું છે તે જઘન્ય શ્રાવક છે. (૧૨-૧૩)
दव्वाइचउक्केहि, जाणगमाईहि सव्वभेएहि। जहभावं पडिवज्जिय, पच्चक्खाणाइकज्जो य ॥१४॥ द्रव्यादिचतुष्कैयिकादिभिः सर्वभेदैः । यथाभावं प्रतिपद्य प्रत्याख्यानादिकार्यश्च ॥ १४ ॥..... १०१९
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org