________________
શ્રાવક પ્રતિમા અધિકાર
૮૩ ગાથાર્થ– શૂલપ્રાણાતિપાતથી વિરમણ વગેરે પાંચ મૂલગુણો છે. શિક્ષાવ્રતો વગેરે સાત ઉત્તરગુણો કહ્યા છે. (૪).
ते देससव्वओ वि हु, तसाण जीवाणमेगपमुहं वा। ते विहु सिक्खपमुहा, सव्वे णेगेण भेएहिं ॥५॥ ते देश-सर्वाभ्यामपि खलु त्रसाणां जीवानामेकप्रमुखं वा। તે વસ્તુ શિક્ષાપ્રમુa: સર્વેડને પેટ્ટે I ૨૦૨૦
ગાથાર્થ તે મૂલગુણ-ઉત્તરગુણો દેશથી અને સર્વથી એમ બે પ્રકારે છે. તેમાં ત્રસ જીવોના વધની વિરતિરૂપ એક વગેરે વ્રતોનો સ્વીકાર, અર્થાત્ એક, બે, ત્રણ વગેરે અપૂર્ણ વ્રતોનો સ્વીકાર એ દેશથી વિરત છે. શિક્ષાવ્રતો વગેરે બધા ય વ્રતોનો અનેક ભેદોથી સ્વીકાર તે સર્વથી વિરત છે. (૫) :
जंजं पच्चक्खाणं, देसे सव्वे य जे पकुव्वंति। भंगगुणेहिं समेहि, ते सड्डा णाणगुणजुत्ता ॥६॥ . यद् यत् प्रत्याख्यानं देशे सर्वस्मिंश्च ये प्रकुर्वन्ति । મી : મૈતે શ્રાદ્ધા જ્ઞાન ગુણયુp: I ૬ .... ૨૦૨૨ ગાથાર્થ દેશથી કે સર્વથી જે જે પ્રત્યાખ્યાન કરે તેના સઘળા ભાંગાઓને ગણવાપૂર્વક કરે તે જ્ઞાનગુણયુક્ત દેશવિરતિ શ્રાવક છે, અર્થાત્ વ્રતના ભાંગાઓને સમજીને મેં અમુક અમુક વ્રતો અમુક અમુક ભાંગાથી લીધા છે એમ બધા ભાંગાઓની ગણનાપૂર્વક વ્રતોનું (પચ્ચકખાણ કરે તે જ્ઞાનયુક્ત દેશવિરત શ્રાવકો છે. (૬)
तप्पण्णाइविहूणा, अइयाराई विजे न सम्माइं। ते अन्नाणपराणा, केवलमुज्जुत्तया जुत्ता ॥७॥ तत्प्रज्ञादिविहीना अतिचारान् अपि ये न समीचः । તે અજ્ઞાનપીરા: વનમુઘુક્રેતા યુpl II 9 |
૨૦૧૨ ગાથાર્થ જેઓ વ્રતોના જ્ઞાનથી રહિત છે, અતિચારોને પણ સારી રીતે જાણતા નથી તેઓ અજ્ઞાન છે. કેવળપરની આજ્ઞારૂપ ઉદ્યમયુક્ત છે, અર્થાત્ આવાં અજ્ઞાન જીવો બીજાની આજ્ઞાથી દેશવિરતિ સ્વીકારતા હોય છે. (૭)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org