________________
૮૨
૫. શ્રાવક પ્રતિમા અધિકાર
नमिय जिणं सव्वन्नुं सव्वनयाणं पयासगं सारं । अह सड्डासड्डाणं भेयवियारं भणिस्सामि ॥ १ ॥
नत्वा जिनं सर्वज्ञं सर्वनयानां प्रकाशकं सारम् । अथ श्रद्धा श्राद्धानां भेदविचारं भणिष्यामि ॥ १ ॥ .
१००६.
ગાથાર્થ હવે સર્વનયોના પ્રકાશક, સર્વજ્ઞ અને શ્રેષ્ઠ એવા જિનને નમીને શ્રદ્ધાવાળા શ્રાવકોના ભેદોના વિચારને કહીશ. (૧)
सड्ढा दुविहा वुत्ता, सम्मजुया देसविरइविरया य । मूलगुणोत्तरगुणया ते दुविहा देससव्वा य ॥ २ ॥ श्राद्धा द्विविधा उक्ताः सम्यक्त्वयुक्ता देशविरतिविरताश्च । मूलगुणोत्तरगुणकास्ते द्विविधा देशसर्वाभ्यां च ॥ २ ॥ ગાથાર્થ— શ્રાવકો કેવળ સમ્યક્ત્વથી યુક્ત અને દેશવિરતિથી વિરત એમ બે પ્રકારના કહ્યા છે, મૂલગુણ અને ઉત્તરગુણને ધારણ કરનારા તે શ્રાવકો દેશથી વિરત અને સર્વથી વિરત એમ બે પ્રકારના છે. (૨)
१००७
इक्किका वि य चहा, नाणन्नाणेहिं बालभद्देहिं । अहवा दव्वाईहिं, देसे सव्वे य विण्णेया ॥ ३ ॥
एकैकोऽपि च चतुर्धा ज्ञानाज्ञानाभ्यां बालभद्राभ्याम् । अथवा द्रव्यादिभिर्देशे सर्वस्मिश्च विज्ञेयाः ॥ ३ ॥
સંબોધ પ્રકરણ
१००८
ગાથાર્થ ઉક્ત એક એક ભેદ પણ જ્ઞાન-અજ્ઞાનથી અને બાલ-ભદ્રથી ચાર પ્રકારે છે. એમ આઠ ભેદો થાય અથવા દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી દેશથી અને સર્વથી એમ આઠ ભેદો થાય. (૩)
मूलगुणा पण थूलगपाणाइवायपमुहभेएहिं ।
सत् य सिक्खाइवया, उत्तरगुणिमे विणिद्दिट्ठा ॥ ४ ॥
मूलगुणाः पञ्च स्थूलकप्राणातिपातप्रमुखभेदैः । सप्त च शिक्षादिव्रतानि उत्तरगुणा इमे विनिर्दिष्टाः ॥ ४ ॥
Jain Education International
For Personal & Private Use Only
१००९
www.jainelibrary.org