________________
૭૯
અવિરત સમ્યગ્દષ્ટિ શ્રાવક ધર્મ અધિકાર धम्मकरणे सहाओ, दसारपुत्तुव्व सेणियस्सेव। धम्मथिरिकरणजोओ, अभयस्सेवाणुओगपरो ॥३५॥ धर्मकरणे सहायो दशार्हपुत्रवत् श्रेणिकस्येव । ધથિી રળયોોડભયચેવાનુયોરા | રૂ,
I
R SS ગાથાર્થ– શ્રાવક ધર્મકરવામાં બીજાઓને કૃષ્ણની જેમ સહાય કરનારો હોય, શ્રેણિકની જેમ બીજાઓને ધર્મમાં સ્થિર કરનારો હોય, અને અભયકુમારની જેમ બીજાઓની સાથે સંબંધ રાખનારો હોય.
વિશેષાર્થ– કૃષ્ણ મહારાજાએ દ્વારિકા નગરીમાં ઘોષણા કરાવી હતી કે કુટુંબના પાલન-પોષણની જવાબદારીના કારણે જે કોઈ દીક્ષા ન લઈ શકતા હોય તેમના કુટુંબનું હું પાલન-પોષણ કરીશ. દેવે શ્રેણિક રાજાની ધર્મશ્રદ્ધામાં દઢતાની પરીક્ષા કરી ત્યારે શ્રેણિકે માછલા મારતા એક મુનિને અને ગર્ભવતી એક સાધ્વીને ચારિત્રધર્મમાં સ્થિર કરવાનો પ્રયત્ન કર્યો હતો. અભયકુમારે અનાયદેશના આદ્રકુમારની સાથે મૈત્રીનો સંબંધ રાખીને આદ્રકુમારને ધર્મ પમાડ્યો હતો. (૩૫)
साहम्मियवच्छलं, करेड़ भत्तीइ कारवे अण्णं । जि(रि)णदव्वाइअणाहाइदुहियनियसयणपभिईयं ॥३६॥
साधर्मिकवात्सल्यं करोति भक्त्या कारयत्यन्यम् । . - નિ(છિપાવ્યોનાથાત્વિ:વિનિસ્વનનપ્રકૃતિ આ રૂદ્ / ૨૦૦૦
ગાથાર્થ દેવાદાર વગેરે, અનાથ વગેરે અને દુઃખી પોતાના સ્વજન વગેરેનું સાધર્મિક વાત્સલ્ય ભક્તિથી પોતે કરે અને બીજા પાસે કરાવે.(૩૬) ... संगवित्ति(त्त )निसेहाई-इच्चाईसयललोयगरहिज्जं ।
जह न हविज्जा तह कुज्जा वच्छलपभावणाइयं ॥३७॥ 'स्वकवृत्ति(त)निषेधादीत्यादि सकललोकगर्हणीयम् ।
યથા ન ભવેત્ તથા વાત્સલ્યભાવનામ્િ II રૂ૭ | ૨૦૦૨ ૧. મારી પાસે રહેલી ત્રણેય હસ્તલિખિત પ્રતોમાં નિજ એવો પાઠ છે, પણ સંબંધ પ્રમાણે રા
એવો પાઠ હોવો જોઈએ એમ સમજીને અનુવાદ કર્યો છે. આ. રાજશેખરસૂરિ. ૨. મારી પાસે રહેલી ત્રણેય હસ્તલિખિત પ્રતોમાં ચિત્તિ એવો પાઠ છે, પણ સંબંધ પ્રમાણે વિર
એવો પાઠ હોવો જોઈએ એમ સમજીને અનુવાદ કર્યો છે. આ. રાજશેખરસૂરિ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org