________________
७७
અવિરત સમ્યગ્દષ્ટિ શ્રાવક ધર્મ અધિકાર
अण्णा दंसणतिहिओ, तत्थ जिणिदाण भत्ती जुत्तीए। विविहा विविहपयारा, कायव्वा पइदिणं सम्मं ॥२८॥ अन्या दर्शनतिथयस्तत्र जिनेन्द्राणां भक्तिर्युक्त्या। । विविधा विविधप्रकारा कर्तव्या प्रतिदिनं सम्यक् ॥ २८ ॥ ....... ९९२
ગાથાર્થ– બીજી તિથિઓ દર્શનતિથિઓ (સમ્યગ્દર્શનની આરાધના માટેની તિથિઓ) છે. તે તિથિઓમાં દરરોજ વિવિધ પ્રકારની પૂજા વિવિધ રીતે અને સારી રીતે કરવી જોઈએ. (૨૮).
अट्टाहियंमि भूयाण, तसाण जीवाण जो अमाघाओ। निरवज्जं कायव्वं, असणाई जिणिंदआणाए ॥२९॥ अष्टाहिके भूतानां त्रसानां जीवानां योऽमाघातः । निरवद्यं कर्तव्यमशनादि जिनेन्द्राज्ञया ॥ २९ ॥. .....९९३ ગાથાર્થ– આઠ દિવસના મહોત્સવમાં એકેંદ્રિય અને ત્રસ જીવોની અમારિ પ્રવૃતવે તથા ગરીબ આદિને આપવા માટે) જિનાજ્ઞા પ્રમાણે निहोष 'मशन तैयार ४३. (२८) . जिणदव्वनाणदव्वं, साहारणमाइदव्वसंगहणं। - न करेड़ जइ करेड़, नो कुज्जा नियधणप्पसंगं ॥३०॥ जिनद्रव्य-ज्ञानद्रव्य-साधारणादिद्रव्य-संग्रहणम् ।। न करोति यदि करोति न कुर्याद् निजधनप्रसङ्गम् ॥ ३० ॥. ... ९९४ - ગાથાર્થ દેવદ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય અને સાધારણદ્રવ્ય આદિ દ્રવ્યનો સંગ્રહ ન કરે. જો (તેવા વિશિષ્ટ કારણોથી) દેવદ્રવ્ય આદિ દ્રવ્યનો સંગ્રહ કરે तोते. द्रव्यने पोताना धननी साथे. न. . (30)
जइ वड्डावइ तो पुण लेहयभिच्चाइ सव्वमन्नत्थ । संघसमक्खं रक्खइ, नासे जइ देइ मूलधणं ॥३१॥ यदि वर्धापयति तदा पुनर्लेखकभृत्यादि सर्वमन्यत्र ।
सङ्घसमक्ष रक्षति नश्येद् यदि ददाति मूलधनम् ।। ३१ ॥.......... ९९५ १. मामध्यमक्ष पोथी रहित.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org