________________
७६
संबो५ ४२ जिण्णुद्धरणाईयं, किच्चं किज्जइ दससहस्सेहिं। इच्चाइधम्मकिच्चं, सत्तीए कुणइ जो सड्ढो ॥२४॥ . जीर्णोद्धारणादिकं कृत्यं क्रियते दशसहस्रैः ।। इत्यादिधर्मकृत्यं शक्त्या करोति यः श्राद्धः ॥ २४ ॥............ ९८८
ગાથાર્થ– શ્રાવક દશ હજાર રૂપિયાથી જીર્ણોદ્ધાર વગેરે કરે. શ્રાવક ઇત્યાદિ ધર્મ કાર્યો શક્તિ પ્રમાણે કરે. (૨૪)
संवच्छरचाउम्मासिएसु अट्ठाहियासु अतिहीसु। सव्वायरेण लग्गइ, जिणवरपूयातवगुणेसु ॥२५॥ संवत्सर-चातुर्मासिकेषु अष्टाहिकासु च तिथिसु । सर्वादरेण लगति जिनवरपूजातपोगुणेषु ॥ २५ ॥ ................. ९८९
ગાથાર્થ–પર્યુષણપર્વ, ત્રણચૌમાસીપર્વ, ચૈત્ર અને આસો મહિનાની અઢાઈ, આઠમ-ચૌદશ આદિ મુખ્ય પર્વતિથિ - આ દિવસોમાં શ્રાવક પૂરતા આદરપૂર્વક જિનેશ્વર ભગવાનની પૂજા અને તપરૂપ ગુણોમાં મગ્ન पनी य छे. (२५) (6५.भा. ॥-२४१) अट्टमि चउद्दसी पुण्णिमसी उद्दिट्टा तिहिचउकमि। चारित्तस्साराहण-कए करे पोसहाईयं ॥ २६ ॥ अष्टमी चतुर्दशी पूर्णिमा उद्दिष्टा (=अमावास्या) तिथिचतुष्के। चारित्रस्याराधनकृते करोति पौषधादिकम् ॥ २६ ॥ ........... ९९०
ગાથાર્થ– શ્રાવક આઠમ, ચૌદશ, પૂનમ અને અમાસ એ ચાર તિથિઓમાં ચારિત્રની આરાધના માટે પૌષધ વગેરે કરે. (૨૬).
बीया पंचमि इक्कारसी तिही नाणहेउया एया। . तत्थ य नाणाईणं, पूया भत्तीए कायव्वा ॥२७॥ द्वितीया पञ्चमी एकादशी तिथयो ज्ञानहेतुका एताः । तत्र च ज्ञानादीनां पूजा भक्त्या कर्तव्या ॥ २७ ॥ ............. ९९१
ગાથાર્થ–બીજ, પાંચ અને અગિયારસ આ ત્રણ તિથિઓ જ્ઞાન માટે છે. તે તિથિઓમાં જ્ઞાન વગેરેની પૂજા ભક્તિથી કરવી જોઈએ. (૨૭)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org