________________
૭૫
અવિરત સમ્યગ્દષ્ટિ શ્રાવક ધર્મ અધિકાર संधोवरि बहुमाणो, पुत्थयलिहणं पभावणा तित्थे। जिणसासणंमि राओ, णिच्चं सुगुरूण विणयपरो ॥२०॥ सङ्घोपरि बहुमानः पुस्तकलेखनं प्रभावना तीर्थे । जिनशासने रागो नित्यं सुगुरूणां विनयपरः ॥ २० ......... ९८४
ગાથાર્થ– શ્રીસંઘ ઉપર બહુમાન રાખવું, પુસ્તક લખાવવા અને તીર્થની પ્રભાવના કરવી. જિનશાસન ઉપર રાગ રાખવો, અને નિત્ય सुगुरुना विनयम तत्५२ २३. (२०) । इच्छइ नियहिययंमी, परिग्गहंणवविहं परिच्चज्ज । गहिऊण संजमभरं, करेमि संलिहणमणिदाणं ॥२१॥ इच्छति निजहृदये परिग्रहं नवविधं परित्यज्य। गृहीत्वा संयमभारं करोमि संलेखनामनिदानम् ॥ २१ ॥............. ९८५
ગાથાર્થ– શ્રાવક પોતાના હૃદયમાં ઇચ્છે ભાવના રાખે કે હું નવ પ્રકારના પરિગ્રહનો ત્યાગ કરીને સંયમના ભારને સ્વીકારીને અંત સમયે નિદાનરહિત સંખનાને કરું. (૨૧).
कप्पूरधूववत्थ-प्पभिइ दब्वेहिं पुत्थयाणं च । निम्माइ सया पूया, पव्वदिणंमी विसेसाओ ॥२२॥ कर्पूर-धूप-वस्त्रप्रभृतिद्रव्यैः पुस्तकानां च। .. निर्माति सदा पूजां पर्वदिने विशेषात् ॥ २२ ॥ ............ ......... ९८६
ગાથાર્થ– શ્રાવક સદા કપૂર, ધૂપ, વસ્ત્ર વગેરે દ્રવ્યોથી પુસ્તકોની પૂજા કરે અને પર્વદિવસે વિશેષથી કરે. (૨૨)
दव्वसए संजाए, गेहमि जिणिदबिंबसंठवणं। ‘पवयणलिहणं सहस्से, लक्खे जिणभवणकारवणं ॥२३॥ द्रव्यशते सञ्जाते गृहे जिनेन्द्रबिम्बसंस्थापनम् । प्रवचनलेखनं सहस्रे लक्षे जिनभवनकारापणम् ॥ २३ ।.......... ९८७ ગાથાર્થ– શ્રાવક સો રૂપિયા થાય તો ઘરમાં જિનેશ્વરનાં બિંબનું સ્થાપન કરે, હજાર રૂપિયા થાય તો શાસ્ત્રો લખાવે અને લાખ રૂપિયા थाय तो (शि५२०धी) मिहिर रावे. (२३) .
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org