________________
૫૬ :
- સંબોધ પ્રકરણ
હોય (=સમ્યક્ત્વ સમ્યકત્વ એમ બોલનારા બધાયમાં સમ્યકત્વ હોય).. તો મિથ્યાત્વનો વિસ્તાર કોઈ પણ સ્થળે ન હોય.
વિશેષાર્થ– જૈનેતરોની અપેક્ષાએ સમ્યક્ત્વ એટલે સારાપણું. જૈનેતરો અમારા દેવ સારા છે, અમારા ગુરુ સારા છે, અમારો ધર્મ સારો છે, એથી અમારામાં સમ્યકત્વ=સારાપણું છે–એમ સારાપણું બોલતા હોય છે. પણ તેમના દેવ વગેરે સારા નથી અને એથી તેમનામાં સમ્યકત્વ-સારાપણું નથી. જૈનો પણ અમારામાં સમ્યક્ત્વ છે એમ બોલતા હોય છે. પણ એમ બોલનારા બધાયમાં સમ્યકત્વ હોતું નથી. આથી અહીં કહ્યું કે સમ્યક્ત્વ સમ્યકત્વ બોલનારા બધાયમાં સમ્યકત્વ હોય તો મિથ્યાત્વનો વિસ્તાર કોઈ સ્થળે ન હોય. (૯૫)
अरिहंतेसु य भत्ती, निरुवयारा हविज्ज सुद्धप्पा। संजलणाण कसाए, मंदरसे मंदमणुबंधे ॥९६ ॥ अर्हत्सु च भक्तिनिरुपचारा भवेत् शुद्धात्मा। સંતનાનાં રૂષીય મન્વાસા મત્તાનુવધા II ૨૬ I.... मूलोत्तरगुणसुद्धे, सुसाहुवग्गे य जा य पडिवत्ती। समयक्खित्तपइटे भत्ती सम्मत्तजुयसंघे ॥९७ ॥ मूलोत्तरगुणशुद्धे सुसाधुवर्गे च या च प्रतिपत्तिः । સમયક્ષેત્રપ્રતિષ્ક સિગવત્વયુતર II 99 II ... ગાથાર્થ– જ્યારે સમ્યત્વ વિદ્યમાન હોય ત્યારે અરિહંતોની ભક્તિ નિરુપચાર તાત્ત્વિક થાય, અર્થાત્ ભાવથી ભક્તિ થાય, આત્મા શુદ્ધ થાય, અને સંજવલનના કષાયો મંદ રસવાળા અને મંદ અનુબંધવાળા થાય. મૂલોત્તર ગુણોથી શુદ્ધ એવા સુસાધુસમૂહની જે ભક્તિ થાય અને અઢીદ્વીપમાં (=મનુષ્યક્ષેત્રમાં) રહેલા સમ્યકત્વયુક્ત સંઘની જે ભક્તિ થાય તે નિરૂપચાર તાત્વિક થાય. ૯૬-૯૭) तत्तमिणं जा बुद्धी, अण्णत्थ जिणिदवक्रमणुसारि। मज्झत्थो तप्पक्खे, मिच्छत्तच्चायओ सव्वं ॥९८॥
૨૧૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org