________________
સંબોધ પ્રકરણ ગાથાર્થ– નિસર્ગરુચિ, ઉપદેશરુચિ, આજ્ઞારુચિ, સૂત્રરુચિ, બીજરુચિ, અધિગમરુચિ, વિસ્તારરુચિ, ક્રિયા ચિ, સંક્ષેપરુચિ અને ધર્મરુચિ એમ દશ પ્રકારનું સમ્યકત્વ છે.
વિશેષાર્થ– આનો અર્થ ભાગ-રના પરિશિષ્ટમાં ૧૦ અંકવાળા પદાર્થોમાં જણાવ્યો છે. (૮૯)
आइसु पुढवीसु तिसु, खय १ उत्सम २ खओवसम ३ सम्मत्तं । वेमाणियदेवाणं, पणिदि तिरियाण एमेव ॥९०॥ आद्यासु पृथिवीषि त्रिषु क्षायिकौपशमिकक्षायोपशमिकसम्यक्त्वम्। । વૈમાનિકેવાનાં પદ્રિતિષ્ઠાવિમેવ | ૨૦ | .... ઉપર
ગાથાર્થ-નરકની પહેલી ત્રણ પૃથ્વીઓમાં ક્ષાયિક, ઔપથમિક અને લાયોપથમિક એ ત્રણ સમ્યકત્વ હોય. વૈમાનિક દેવોને પંચેદ્રિય તિર્યંચ મનુષ્યોને પણ આ ત્રણ સમ્યક્ત્વ હોય. (૯૦)
सेसाण नारयाणं, तिरिडत्थीणं च तिविहदेवाणं। नत्थि हु खइयं सम्म, पंच नराणं न अन्नेसि ॥९१॥ शेषाणां नारकाणां तिर्यक्स्त्रीणां च त्रिविधदेवानाम् । નાસ્તિ હતુ ક્ષય સગવત્વે પશુ નાણાં નાચેષામ્ II ૨૨ ૨૬૩
ગાથાર્થ– બાકીના નારકોને, તિર્યંચ સ્ત્રીઓને અને ત્રણ પ્રકારના દેવોને ક્ષાયિક સમ્યકત્વ ન હોય. મનુષ્ય સિવાય બીજાઓને પાંચ સમ્યકત્વ ન હોય. (૯૧)
सयलम्मिवि जीवलोए, तेण इह घोसिओ अमाघाओ। इक्कं पि जो दुहत्तं, सत्तं बोहेइ जिणवयणे ॥९२॥ सकलेऽपि जीवलोके तेनेह घोषितोऽमाघातः ।
મ િવો દુઃસ્વાર્ધ સત્ત્વ વધતિ નિનવને In ૧૨ ૧૧૪ ગાથાર્થ– જે મનુષ્ય એક પણ દુઃખાર્ત (દુઃખથી પીડિત) સત્ત્વ (પ્રાણી)ને જિનવચનનો (જિનવચનો વડે) બોધ પમાડે છે, તે પુરુષે અહીં (આ લોકમાં) રહ્યા થકા જ સકલ જીવલોકમાં (ચૌદ રાજલોકને વિષે) પણ અમારી પટલ વગાડાવ્યો એમ જાણવું.(૯૨) (ઉપ.મા. ગા-૨૬૮)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org