________________
પર '
. સંબોધ પ્રકરણ ગાથાર્થ– મિથ્યાત્વના દલિતોના ઉપશમથી(=વિપાકથી અને પ્રદેશથી એમ બંને પ્રકારના ઉદયને અટકાવવાથી) ઔપશમિક સમ્યકત્વ હોય એમ શાસ્ત્રના જ્ઞાતાઓ કહે છે. ઉપશમ સમ્યકત્વ ઉપશમ શ્રેણિમાં અથવા જીવને સર્વપ્રથમ સમ્યકત્વની પ્રાપ્તિ થાય ત્યારે હોય. (૮૫) .
खइयाई सासायण-सहियं तच्चव्विहं तु सम्मत्तं । તં સમિત્તિમ, મિચ્છત્ત-પત્તિવંત ૮૬ . . क्षायिकादि सास्वादनसहितं तच्चतुर्विधं तु सम्यक्त्वम् । . . તત્ સ ત્ત્વગ્રંશે મિથ્યાત્વીપ્રતિરૂપ તુ II ૮૬ In..
૨૪૮ ગાથાર્થ– સાસ્વાદન સહિત ક્ષાયિક વગેરે ત્રણ એમ સમ્યકત્વ ચાર પ્રકારનું છે. સાસ્વાદન સમ્યકત્વ ઔપશમિક સમ્યકત્વનો નાશ થયે છતે મિથ્યાત્વની અપ્રાણિરૂપ છે.
વિશેષાર્થ– સાસ્વાદન સમ્યક્ત્વનું વિશેષ સ્વરૂપ ભાગ-રના પરિશિષ્ટમાં પાંચ સમ્યક્ત્વમાંથી જાણવું. (૮૬) वेयगसम्मत्तं पुण, एवं चिय पंचहा मुणेयव्वं । सम्मत्तचरिमपोग्गलवेयणकाले तयं होइ ॥८७॥ वेदकसम्यक्त्वं पुनरेवमेव पञ्चधा ज्ञातव्यम् । સત્વરમપુવેનાજો ત પતિ II ૮૭ ||. ૧૪૨
ગાથાર્થ– પૂર્વોક્ત ચાર અને વેદક સમ્યકત્વ એમ પાંચ પ્રકારનું સમ્યકત્વ જાણવું. વેદક સમ્યકત્વ સમ્યકત્વના અંતિમ પુદ્ગલોના અનુભવકાળે હોય છે.
વિશેષાર્થ વેદક સમ્યકત્વનું વિશેષ સ્વરૂપ ભાગ-રના પરિશિષ્ટમાં પાંચ સમ્યકત્વમાંથી જાણવું. (૮૭)
एयं चिय पंचरूवं, निस्सग्गुवएसभेयओ दसहा । अहवा निस्सग्गाइ-रुइदसगं पवयणे भणियं ॥८८॥ एतदेव पञ्चरूपं निसर्गोपदेशभेदतो दशधा । ૩થવા નિસવિવિશર્જ પ્રવને મણિતમ્ | ૮૮ . .... - ૨૫૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org