________________
૨૭
સમ્યકત્વ અધિકાર
अणभिग्गहियं पुण कुदिविदिक्खाणमपत्तसमत्ताणं। मणुअतिरियाणमाबालगोवालाईण विण्णेयं ॥ ४९ ॥ अनभिगृहीतं पुनः कुदृष्टिदीक्षानामप्राप्तसम्यक्त्वानाम् । મનુનતિશામાવાળોપાત્તાનીના વિશેષમ્ II 89 II
ગાથાર્થ- અનભિગૃહીત મિથ્યાત્વ કુદર્શનમાં દીક્ષિત થયેલાઓને તથા જેમને સમ્યકત્વ પ્રાપ્ત થયું નથી તેવા બાળક અને ગોવાળ વગેરે મનુષ્યોને અને તિર્યંચોને જાણવું. (૪૯)
अभिनिवेसं गोठामाहिलपभिईण लद्धजिणवयणे। अण्णह वागरमाणाण पच्छा णाए वि तब्भावे ॥५०॥ अभिनिवेशं गोष्ठामाहिलप्रभृतीनां लब्धजिनवचने। કથા વાયુર્વતાં પછાત્રાતેવિ તન્ના / ૧૦ ૨૩૨
ગાથાર્થ– પ્રાપ્ત થયેલા જિનવચનમાં અન્યથા કહેનારા ગોઠામાહિલ વગેરેને અભિનિવેશ મિથ્યાત્વ હોય છે. તેમને પાછળથી જાણવા છતાં અન્યથાભાવ હોય છે, અર્થાત્ તેમને મેં જે કહ્યું છે તે ખોટું છે એમ પાછળથી ખ્યાલ આવી ગયો હોવા છતાં પોતાની ભૂલને ન સુધારે-ન
સ્વીકારે અને તે પ્રમાણે જ અસત્ય પ્રતિપાદન કરે. (૫૦) . संसइयं पुण सुत्ते, अत्थे वा तदुभए वि संकित्तं । जिणदत्तसड्डपमुहाण बोद्धसंगयकिलिट्ठाणं ॥५१॥ सांशयिकं पुनः सूत्रेऽर्थे वा तदुभयेऽपि शङ्कित्वम्। નિત્તશ્રાદાપ્રમુઠ્ઠાણાં વસવાટાનામ્ II & II. ...૧૩
ગાથાર્થ– સૂત્રમાં, અર્થમાં કે સૂત્ર-અર્થ ઉભયમાં શંકા એ સાંશયિક મિથ્યાત્વ છે. બૌદ્ધસાધુઓની સોબતથી સંક્લિષ્ટ પરિણામવાળા થયેલા જિનદત્ત શ્રાવક વગેરેને સશયિક મિથ્યાત્વ હોય. | વિશેષાર્થ
શ્રાવકનું દષ્ટાંત સૌરાષ્ટ્રદેશમાં જીવ-અજીવ વગેરે તત્ત્વોનો જાણકાર અને જિનધર્મમાં પરાયણ એવો કોઈ શ્રેષ્ઠ શ્રાવક હતો. દેશમાં દુકાળનો ઉપદ્રવ થતાં તે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org