________________
૨૩.
સમ્યકત્વ અધિકાર
एवं अणंतरुत्तं, मिच्छं मणसा न चिंतइ करेमि। सयमेसो व करेउ, अन्नेण कए व सुटु कयं ॥ ४६ ॥ एतदनन्तरोक्तं मिथ्यात्वं मनसा न चिन्तयति करोमि ।
સ્વયમેષ ર કરો, ચેન વૃકૉપિ સુઈ વૃતમ્ II ૪૬ .............. ૧૦૮ ગાથાર્થ– હું મિથ્યાત્વ કરું એમ વિચારવું એ મનથી કૃત ( કરેલું) છે. તે મિથ્યાત્વ કરે એમ વિચારવું એ મનથી કારિત કરાવેલું) છે. કોઇએ મિથ્યાત્વ કર્યું હોય ત્યારે સારું કર્યું એમ વિચારવું એ મનથી અનુમોદન (=અનુમોદેલું) છે. આથી મિથ્યાત્વના ત્યાગને પાળવા માટે લૌકિક દેવવંદન વગેરે મિથ્યાત્વને હું કરું એમ મનથી ન વિચારે, તે (બીજી કોઈ વ્યક્તિ) મિથ્યાત્વને કરે એમ મનથી ન વિચારે, કોઈએ મિથ્યાત્વ કર્યું હોય ત્યારે તેણે આ સારું કર્યું એમ મનથી ન વિચારે. (૪૬) 'एवं वाया न भणइ, करेमि अण्णं च न भणइ करेहि। अन्नकयं न पसंसइ, न कुणइ सयमेव कारणं ॥१॥ एवं वाचा न भणति, करोमि अन्यं च न भणति कुरु। अन्यकृतं न प्रशंसति न करोति स्वयमेव कायेन ॥ १॥
ગાથાર્થ– હું મિથ્યાત્વને કરું એમ વચનથી ન બોલે, અન્યને તું મિથ્યાત્વને કર એમ વચનથી ન કહે, બીજા કોઇએ મિથ્યાત્વ કર્યું હોય તો તેણે સારું કર્યું એમ વચનથી પ્રશંસા ન કરે. (૧)
करसन्नभमुहखेवाइएहिं न य कारवेइ अन्नेणं । न पसंसइ अन्नकयं, छोडियहसियाइचेट्टाहि ॥२॥ करसंज्ञाभ्रूक्षेपादिभिः, न च कारयति अन्येन । न प्रशंसति अन्यकृतं छोटिकाहसितादिचेष्टाभिः ॥ २ ॥
ગાથાર્થ સ્વયં કાયાથી મિથ્યાત્વન કરે, હાથથી ઇશારો કરવો, ભમર ૧. અહીં આ બે ગાથા મૂળગ્રંથમાં ન હોવા છતાં સંબંધવાળી હોવાથી શ્રાવકધર્મવિધિપ્રકરણમાંથી
લીધેલ છ–આ. રાજશેખરસૂરિ ૨. “સ્વયં કાયાથી મિથ્યાત્વ ન કરે” એ વર્ણન ૧ નંબરની ગાથામાં હોવા છતાં સંબંધ જળવાઈ રહે એ માટે બે નંબરની ગાથામાં લીધું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org