________________
સમ્યકત્વ અધિકાર मिच्छत्तथिरीकरणं, अतत्तसद्धा पवित्तिदोसो य। तह तिव्वकम्मबंधो, पसंसओ इह कुदंसणिणं ॥४१॥ मिथ्यात्वस्थिरीकरणमतत्त्वश्रद्धा प्रवृत्तिदोषश्च । तथा तीव्रकर्मबन्धः प्रशंसत इह कुदर्शनिनः ॥ ४१ ॥............... ९०३
ગાથાર્થ– અન્ય ધર્મીઓની પ્રશંસા કરનારને તેમનું મિથ્યાત્વ સ્થિર કરવાનો દોષ લાગે, પોતાને અતત્ત્વમાં શ્રદ્ધા થાય, પ્રશંસા કરવાથી તે ધર્મ ગમી જાય, તેથી તેમના ધર્મમાં પોતાને કે બીજાઓને પ્રવૃત્તિ કરવાનો प्रसं॥ भावे, प्रशंस॥ ४२नारने ती ५ थाय. (४१)
अन्नेसिं सत्ताणं, मिच्छत्तं जो जणेइ मूढप्पा। सो तेण निमित्तेणं, न लहइ बोहिं जिणाभिहियं ॥४२॥ अन्येषां सत्त्वानां मिथ्यात्वं यो जनयति मूढात्मा । सः तेन निमित्तेनं न लभते बोधि जिनाभिहितम् ॥ ४२ ॥........... ९०४ ગાથાર્થ જે મૂઢ જીવ બીજા જીવોમાં મિથ્યાત્વને ઉત્પન્ન કરે છે તે જીવ તે નિમિત્તથી જિનોઃ બોધિને પામતો નથી. (૪૨) जाणिज्ज मिच्छदिट्ठी, जे पडणालंबणाई धिप्पंति । जे पुण सम्मट्टिी, तेसिं पुण चढइ पयडीए ॥४३॥ जानीहि मिथ्यादृष्टीन् ये पतनालम्बनानि गृह्णन्ति । . ये पुनः सम्यग्दृष्टयस्तेषां पुनरारोहति प्रकृत्या ॥ ४३ ॥ .......... ९०५ ગાથાર્થ–જે જીવોપડવાના આલંબનોને ગ્રહણ કરે છે, તેમનેમિથ્યાદષ્ટિ જાણ. જેઓ સમ્યગ્દષ્ટિ છે તેમનું સમ્યકત્વ સ્વભાવથી જ ચઢે છે, અર્થાત્ સમ્યગ્દષ્ટિ જીવો સ્વભાવથી જ ચઢતા આલંબનોને ગ્રહણ કરે છે. (૪૩).
दुविहं लोइयमिच्छं, देवगयं गुरुगयं मुणेयव्वं । लोउत्तरं पि दुविहं, देवगयं गुरुगय होइ ॥४४॥ द्विविधं लौकिकमिथ्यात्वं देवगतं गुरुगतं ज्ञातव्यम् । लोकोत्तरमपि द्विविधं देवगतं गुरुगतं भवति ॥ ४४ ॥.............. ९०६ चउभेयं मिच्छत्तं, तिविहं तिविहेण जो विवज्जेइ। अकलंकं सम्मत्तं, होइ फुडं तस्स जीवस्स ॥ ४५ ॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org