________________
૩૦૬
સંબોધ પ્રકરણ ગાથાર્થ– મૂલગુણ-ઉત્તરગુણની શુદ્ધિમાં જેવું જે તીર્થ હોય તે પ્રમાણે તથા સર્વથી ભંગ અને દેશથી ભંગ એની ચતુર્ભાગી જાણીને પ્રાયશ્ચિત્ત પ્રદાનમાં પ્રવૃત્તિ કરવી જોઈએ.
વિશેષાર્થ– ચતુર્ભગી આ પ્રમાણે છે–(૧) મૂલગુણનો સર્વથી ભંગ અને ઉત્તરગુણનો પણ સર્વથી ભંગ. (૨) મૂલગુણનો સર્વથી ભંગ અને . ઉત્તરગુણનો દેશથી ભંગ. (૩) મૂલગુણનો દેશથી ભંગ અને ઉત્તરગુણનો સર્વથી ભંગ. (૪) મૂલગુણનો દેશથી ભંગ અને ઉત્તરગુણનો દેશથી ભંગ. (૪૦) पाणिवहमुसावायादत्तअबंभप्परिग्गहनिसाइं। उक्किट्ठजहन्नमज्झिम-दव्वाइ चउव्विहाऽविई ॥४१॥ પ્રવિધ કૃવિવિા-ડા-ડબ્રહ-પ્રદ-ત્રિપોનને II ૩ષ્ટ-નવ-મધ્યમ વ્યક્તિ સુવિધાવિરતિઃ II 8? I . ૨૫૮ एवं दुवालसविहा, इक्विका अविरईओ बिसयरी । मूलगुणे छट्ठाणा, सव्वंमि पडिसेवणा चउहा ॥४२॥ . एवं द्वादशविधैकैकाऽविरतयो द्विसप्ततिः। . મૂનાને સ્થાનાનિ સર્વમિનું પ્રતિજેવા વતુર્ધા / કર . .... ૨૫૭૨
ગાથાર્થ– સર્વવિરતિમાં પ્રાણિવધ, મૃષાવાદ, અદત્તાદાન,અબ્રહ્મ, પરિગ્રહ અને રાત્રિભોજનની ઉત્કૃષ્ટ, મધ્યમ અને જઘન્યથી તથા દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી એમ પ્રાણિવધ આદિ એક એક અવિરતિ બાર પ્રકારની થાય. બારને છથી ગુણતાં કુલ બોતેર પ્રકારની અવિરતિ છે. સર્વવિરતિમાં મૂલગુણમાં પ્રાણિવધ આદિ છ સ્થાનો છે. એ જ સ્થાનોનું દોષસેવન આકટ્ટિકા, પ્રમાદ, દર્પ અને કલ્પ એમ ચાર પ્રકારે થાય. (૪૧-૪૨)
देसंमि उत्तरगुणे, सत्तण्डं हुंति चुलसी भेयाणं । जईण पुण चरणकरणे, नायव्वं आसयगुणेहिं ॥४३॥ देशे उत्तरगुणे सप्तानां भवन्ति चतुरशीतिर्भेदानाम् । યતીનાં પુનશ્ચાળો જ્ઞાતવ્યમાશય": II ૪૩ ................ ૧૨૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org