________________
८९५
સમ્યકત્વ અધિકાર तिहमसंखसहस्सा, सहस्सपुहत्तं च होइ विईए। नाणभवे आगरिसा, एवइया हुंति नायव्वा ॥३२॥ त्रयाणामसंख्यसहस्राः सहस्रपृथक्त्वं च भवति विरत्याः । नानाभवेषु आकर्षा एतावन्तो भवन्ति ज्ञातव्याः ॥ ३२ ॥ ........... ८९४ ગાથાર્થ અનેક ભવોમાં શ્રુતસામાયિક આદિ ત્રણના અસંખ્ય હજાર અને સર્વવિરતિના સહસ્ત્ર પૃથકત્વ આકર્ષો જાણવા. (૩૨)
अरिहंतेसु य रागो, रागो साहुसु बंभयारीसु। एस पसत्थो रागो, अज्ज सरागाण साहूणं ॥३३॥ अर्हत्सु च रागो रागो साधुषु ब्रह्मचारिषु। एषः प्रशस्तो रागोऽद्य सरागाणां साधूनाम् ॥ ३३ ॥..........
ગાથાર્થ– વર્તમાનકાળે સરાગી સાધુઓનો અરિહંત દેવોમાં અને બ્રહ્મચારી સાધુઓમાં જે રાગ છે એ રાગ પ્રશસ્ત જાણવો. (૩૩)
अरिहं देवो गुरुणो, सुसाहुणो जिणमयं मह पमाणं । इच्चाइसुहो भावो, सम्मत्तं बिंति जगगुरुणो ॥३४॥ अर्हद् देवो गुरवः सुसाधवो जिनमतं मम प्रमाणम्।। इत्यादिशुभी भावो सम्यक्त्वं ब्रुवते जगद्गुरवः ॥ ३४ ॥ ......... ८९६
ગાથાર્થ– અરિહંત મારા દેવ છે, સુસાધુઓ મારા ગુરુ છે અને જિને કહેલો ધર્મ માટે પ્રમાણ છે ઇત્યાદિ શુભભાવ સમ્યકત્વ છે એમ જિનેશ્વરી 5. छ. (३४) सम्मट्टिी जीवो, गच्छइ नियमा विमाणवासीसु। जइ न चइयसमत्तो, अहव न बद्धाउओ पुट्विं ॥ ३५ ॥ सम्यग्दृष्टिर्जीवो गच्छति नियमाद् विमानवासिषु। यदि न त्यक्तसम्यक्त्वोऽथवा न बद्धायुष्को पूर्वम् ॥ ३५ ।...... ८९७ ગાથાર્થ– સમ્યકત્વ પામ્યા પછી આયુષ્યના બંધ સમયે સમ્યકત્વનો ત્યાગ ન કર્યો હોય અથવા સમ્યકત્વ પામ્યા પૂર્વે આયુષ્ય ન બાંધ્યું હોય તો સમ્યગ્દષ્ટિ જીવ નિયમા વૈમાનિક દેવોમાં જાય, અર્થાત્ સમ્યકત્વની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org