________________
૨૯૭
આલોચના અધિકાર
૨૯૭ नवि तं सत्थं च विसं, व दुप्पउत्तो व कुणइ वेयालो। जंतं च दुप्पउत्तं, सप्पो व पमायओ कुद्धो ॥२९॥ नापि तत् शस्त्रं च विषं च दुष्प्रयुक्तश्च करोति वेतालः ।
નં ૨ દુષ્યયુ સશિ પ્રમાવતઃ યુદ્ધ II ર I ... ૨૧૦૬ जं कुणइ भावसलं, अणुद्धियं इत्थ सव्वदुहमूलं । दुलहबोहियत्तं, अणंतसंसारियत्तं च ॥३०॥ यत् करोति भावशल्यमनुद्धरितमत्र सर्वदुःखमूलम् । પુર્નવોધિત્વમના સંસાત્વેિ ા રૂ૦ | ............. ....... ૧૦૭
ગાથાર્થ– દુસાધિત શસ્ત્ર, વિષ, દુઃસાબિત (=અવિધિથી સાધેલ) રાક્ષસ, દુષ્યયુક્ત (=અવિધિથી ઉપયોગ કરેલ) શતાબ્દી વગેરે યંત્ર, છંછેડવાથી ગુસ્સે થયેલો સર્પ જે નુકશાન ન કરે તે નુકશાન પંડિતમરણ સમયે નહિ કરેલો ભાવશલ્યનો ઉદ્ધાર કરે છે. પંડિતમરણ (અનશન) સમયે ભાવશલ્યનો ઉદ્ધાર ન કરવાથી બોધિ (=જિનધર્મની પ્રાપ્તિ) દુર્લભ બને છે, અને અનંત સંસાર થાય છે. સમ્યકત્વ સહિત ચારિત્રથી ભ્રષ્ટ બનેલો જીવ ઉત્કૃષ્ટથી (દેશોન) અર્ધપુદ્ગલપરાવર્ત જેટલા કાળ સુધી સંસારમાં પરિભ્રમણ કરે છે. (૨૯-૩૦)
आलोयणासुदाणे, लिंगमिणं बिंति मुणियसमयत्था । पच्छित्तकरणमुदियं, अकरणयं चेव दोसाणं ॥३१॥ आलोचनासुदाने लिङ्गमिदं ब्रुवन्ति ज्ञातसमयार्थाः। . પ્રાયશ્ચિત્તરમુકિતમાનું વૈવ તોષાગામ્ II રૂ? I .... ૧૦૮ ગાથાર્થ– ગુરુના ઉપદેશ પ્રમાણે પ્રાયશ્ચિત્ત કરવું (=અપરાધ નિમિત્તે ગુરુએ જે દંડ આપ્યો હોય તેને ગુરુના કહ્યા પ્રમાણે પૂરો કરવો) તથા જેની આલોચના કરી છે તે દોષોનું ફરી સેવન ન કરવું અને સિદ્ધાંતના અર્થોને જાણનારાઓ સારી રીતે કરેલી આલોચનાનું લક્ષણ કહે છે, અર્થાત્ જે સાધુ ગુરુના ઉપદેશ પ્રમાણે પ્રાયશ્ચિત્ત કરે છે અને જેની આલોચના કરી છે તે દોષોનું ફરી (ભાવથી) સેવન કરતો નથી, તેણે આલોચના સારી રીતે કરી છે એમ જાણી શકાય છે. (૩૧) :
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org