________________
મિથ્યાત્વ અધિકાર
૨૮૩ પ્રદેશોદય અને વિપાકોદય એ બંનેથી રહિત છે. જ્યારે સાસ્વાદન સમ્યકત્વ પ્રદેશોદય અને વિપાકોદયને સિદ્ધ કરનાર કર્મથી કરાયું છે.
વિશેષાર્થ ઉપશમ સમ્યકત્વમાં મિથ્યાત્વનો પ્રદેશોદય કે વિપાકોદય હોતો નથી. સાસ્વાદન સમ્યક્ત્વમાં અનંતાનુબંધી કષાયોનો પ્રદેશોદય અને વિપાકોદય એ બંને હોય છે. (૪૭) तम्हा मिच्छत्तखए, बंधो दुविहो हविज्ज कम्माणं। मिच्छ अणनिरणुबंधा, हेऊणो साणुबंधन्ने ॥४८॥ तस्माद् मिथ्यात्वक्षये बन्धो द्विविधो भवेत् कर्मणाम् । मिथ्यात्वानन्तानुबन्धिनो निरनुबन्धा हेतवः सानुबन्धा अन्ये ।। ४८ ॥१४७४ ગાથાર્થ– મિથ્યાત્વના કારણે કર્મોનો બંધ સાનુબંધ અને નિરનુબંધ એમ બે પ્રકારનો છે. તેમાં મિથ્યાત્વ અને અનંતાનુબંધી કષાયો સાનુબંધ છે, અર્થાત્ મિથ્યાત્વ અને અનંતાનુબંધી કષાયોની વિદ્યમાનતામાં અનુબંધ સહિત કર્મબંધ થાય છે. મિથ્યાત્વનો ક્ષય થયે છતે બીજા કર્મબંધ હેતુઓ નિરનુબંધ છે, અર્થાત મિથ્યાત્વથી રહિત અવિરતિ આદિ કર્મબંધ કર્મબંધહેતુઓથી અનુબંધરહિત કર્મબંધ થાય છે. (૪૮)
जइ वि हु अविड्कसायजोगाईयाण हेउणो बंधो। हुज्जाऽमंदो मंदो मंदयरो तग्गुणप्पभवो ॥४९॥ यद्यपि खलु अविरति-कषाय-योगादिकानां हेतोर्बन्धः ।
મવેદ્રનો મન્તો મતાસ્તશુળભવ: I ૪૬ II . ૨૪૭ - ગાથાર્થ– જો કે અવિરતિ, કષાય અને યોગ વગેરે હેતુઓથી પણ 'કર્મબંધ થાય છે. પણ સમ્યગ્દર્શન આદિ તે તે ગુણથી અલ્પમંદ, અધિકમંદ અને તેનાથી પણ અધિકમંદ કર્મબંધ થાય છે. વિશેષાર્થ-મિથ્યાત્વના અભાવમાં સમ્યગ્દર્શનગુણની વિદ્યમાનતામાં અવિરતિથી થતો બંધ મિથ્યાત્વાવસ્થામાં થતા બંધની અપેક્ષાએ મંદ હોય છે, પણ વિરતિમાં કષાયનાં કારણે થતા બંધથી અલ્પસંદ હોય છે. તેનાથી વિરતિમાં કષાયથી થતો બંધ અધિકમંદ હોય છે. તેનાથી પણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org