________________
૨૮૪.
સંબોધ પ્રકરણ કષાયરહિત યોગોથી થતો બંધ અધિકમંદ હોય છે. આમ કર્મબંધમાં અનેક તરતમતા હોય છે. (૪૯). तम्हा परमं सलं, परमविसं परमबंधपच्चइयं । अवितहजोएहिं सया, मिच्छं हेयं सहावेहिं ॥५०॥ तस्मात् परमं शल्यं परमविषं परमबन्धप्रत्ययिकम् ।
વિતથી : સતા મિથ્યાતં દેવં સ્વપાવૈઃ II ૬૦ ||. .. $૪૭૬ ગાથાર્થ– તેથી મુખ્ય શલ્ય, મુખ્ય વિષ અને પ્રકૃષ્ટ બંધનું કારણ એવું મિથ્યાત્વ સત્ય (=શુભ) યોગોથી અને પોતાના (શુભ) ભાવોથી સદા ત્યાગ કરવા યોગ્ય છે. (૫૦) भवविरहहेऊ जिणमय-निस्संदं परमदिट्ठिवायसंपुन्नं । भव्वाणुभव्वभावुय-नंदणवणजलहरं सम्मं ॥५१॥ . भवविरहहेतुर्जिनमतनि:स्यन्दं परमदृष्टिवादसंपूर्णम् ।
વ્યાનુભવ્યભાવુનન્દનવનનત્તધર સ ર્વમ્ II & II ૨૪૭૭ ગાથાર્થ– સમ્યકત્વ સંસારવિયોગનું કારણ છે, જિનમતના સારરૂપ છે, શ્રેષ્ઠદષ્ટિવાદના સારરૂપ છે, ઉત્તમ અને મુક્તિગમનને યોગ્ય એવા ભાવુક જીવોરૂપનંદનવન માટે વાદળ સમાન છે.
વિશેષાર્થ-જીવો ભાવુક અને અભાવુક એમ બે પ્રકારના છે. જે જીવો ઉપર શુભ-અશુભ નિમિત્તોની અસર થાય તે ભાવુક છે અને તેનાથી વિપરીત જીવો અભાવુક છે. (૫૧)
// આ પ્રમાણે દશમો મિથ્યાત્વ અધિકાર પૂર્ણ થયો. તે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org