________________
૨૭૬
- સંબોધ પ્રકરણ
:
નવા
વિશેષાર્થ– સમ્યગ્દષ્ટિ જીવ વેદ્યસંવેદ્યપદમાં રમે છે એનો ભાવાર્થ. આ પ્રમાણે છે–તેનામાં ક્રોધ વગેરે દોષો હોય એ બદલ હૈયામાં ભારે દુઃખ હોય. દોષોને દૂર ન કરી શકે તો પણ દોષોને દૂર કરવા જેવા જ માને, ગુણોને મેળવી ન શકે તો પણ ગુણોને મેળવવા જેવા જ માને પાપોને ન છોડી શકે તો પણ પાપોને છોડવા જેવા જ માને. એથી પાપ કરતી વખતે હૃદયમાં દુઃખ હોય. એથી જ રસપૂર્વક પાપ ન કરે. ધર્માનુષ્ઠાનોને ન કરી શકે તો પણ ધર્માનુષ્ઠાનોને કરવા જેવા જ માને. તે સતત મોક્ષની આકાંક્ષાવાળો હોય. ભૌતિક સુખનાં સાધનોને દુઃખનું કારણ માને. આમ તે વેદ્યસંવેદ્યપદમાં રમતો હોય. (૩૧)
पुव्वुत्तं सत्तविहं, मिच्छत्तं पत्तमईयकालभावं। भव्वेहिमभव्वेहि-मणंतपुग्गलपट्टगयं ॥३२॥ पूर्वोक्तं सप्तविधं मिथ्यात्वं प्राप्तमतीतकालभावम् । મર્ચ મર્ચનન્તપુત્તિપર્વતમ્ II રૂર I ...
૨૪૫૮ ગાથાર્થ– પૂર્વોક્ત સાત પ્રકારનું મિથ્યાત્વ ભૂતકાળમાં ભવ્ય અને અભવ્ય એ બંને પ્રકારના જીવો વડે અનંતપુદ્ગલ પરાવર્તકાળ સુધી પ્રાપ્ત કરાયું છે. (૩૨)
अट्ठममिच्छत्तं पुण, भव्वमिच्छेहि णो अभव्वेहि। मग्गाणुसारिमइहि, परमपयहूँ किलिडेहिं ॥३३॥ अष्टममिथ्यात्वं पुनर्भव्यमिथ्यादृष्टिभि भव्यैः । માનુલામિતિમ પરમપાર્થ ઉત્તરે રૂરૂ ........ .... ૨૪૬.
ગાથાર્થ– માર્ગાનુસારિમતિવાળા અને મોક્ષ માટે કષ્ટોને સહન કરનારા ભવ્ય મિથ્યાષ્ટિઓ વડે આઠમું મિથ્યાત્વ પ્રાપ્ત કરાય છે. પણ અભવ્યમિથ્યાષ્ટિઓ વડે પ્રાપ્ત કરાતું નથી. (૩૩)
नो जिणधम्मेऽहिंसादाहिणकरुणाइगुणसमिद्धेहिं । मंदयरकसाएहि, तेहिमिणं मिच्छमुज्जूढं ॥३४॥ नो जिनधर्मेऽहिंसा-दाक्षिण्य-करुणादिगुणसमृद्धैः। . मन्दतरकषायैस्तैरिदं मिथ्यात्वमुद्व्यूढम् ॥ ३४ ॥.. १४६०
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org