________________
.१४४४
મિથ્યાત્વ અધિકાર
૨૬૯ ગાથાર્થ– પાંચ પ્રકારના મિથ્યાત્વમાંથી આભિનિવેશિક મિથ્યાત્વ સિવાય ચાર પ્રકારનું મિથ્યાત્વ (ભવ્ય) જીવોને અનાદિ-સાત હોય અને અનંત પુદ્ગલ પરાવર્ત સુધી હોય. (૧૭)
अह अट्ठममिच्छत्तं, दिट्ठिजुयं नामओ विणिहिटुं। तं पुण चरमावत्तंमि, हविज्ज मग्गाणुपरिवत्ती ॥१८॥ अथाष्टममिथ्यात्वं दृष्टियुतं नामतो विनिर्दिष्टम् । तत् पुनश्चरमावर्ते भवेद् मार्गानुपरिवर्ति ॥ १८॥ .
ગાથાર્થ– આઠમું મિથ્યાત્વ દષ્ટિયુક્ત નામનું કહ્યું છે, અને માર્ગાનુસારી એવું તે મિથ્યાત્વ ચરમાવતમાં હોય, અર્થાત્ ચરમાવર્તમાં માર્ગાનુસારી જીવન હોય.
વિશેષાર્થ– અહીં દષ્ટિયુક્ત એટલે યોગની આઠ દષ્ટિઓમાંથી મિત્રા વગેરે દૃષ્ટિથી યુક્ત સમજવું. (૧૮) जिणधम्मं बहु मन्नइ, भावायरियं णिसेवए निययं । आसेवइ जमनियमाइ गिण्हइ सुहजोयबीयं च ॥१९॥ जिनधर्म बहुमन्यते भावाचार्यं निसेवते नियतम् । મારેવડુ યમનિયમતિ ગૃતિ ગુમાવીનં ર II ૨૬ ........... ૨૪૪પ ગાથાર્થ– દષ્ટિયુક્ત મિથ્યાષ્ટિ જીવ જિનધર્મ ઉપર બહુમાનવાળો હોય, નિયતપણે ભાવાચાર્યની સેવા કરે. યમ-નિયમ આદિ યોગના અંગોનું સેવન કરે અને શુભ યોગબીજોને ગ્રહણ કરે. . વિશેષાર્થ– યોગબીજોનું વર્ણન યોગદષ્ટિ સમુચ્ચય ગ્રંથની ગાથા ૨૩ વગેરેમાં કરવામાં આવ્યું છે. (૧૯).
न धरेड वयरदोसं, दव्वाइअभिग्गहाइ गिण्हेइ। नियपरसत्थसमग्गं, धाड़ मझत्थभावेण ॥२०॥ न धारयति वैरदोषं द्रव्याद्यभिग्रहादि गृह्णाति । निजपरशास्त्रसमग्रं धारयति मध्यस्थभावेन ॥ २० ॥. ગાથાર્થ–તેવૈરદોષને ધારણ કરતો નથી. દ્રવ્યાદિ અભિગ્રહોને ગ્રહણ કરે છે. સર્વસ્વ-પર દર્શનના શાસ્ત્રોને મધ્યસ્થભાવથી ધારણ કરે છે. (૨૦)
.१४४६
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org