________________
૨૬૩
ધ્યાન અધિકાર इय सव्वगुणाधाणं, दिवादिट्ठसुहसाहणं झाणं । सुपसत्थं सद्धेअं, नेअं झेअंच निच्चंपि ॥१०९ ॥ इति सर्वगुणाधानं दृष्टादृष्टसुखसाधनं ध्यानम्। સુપ્રશd કહેવું ય ધ્યેયં ૨ નિત્યમાં ૨૨ ૨૪ર૬
ગાથાર્થ– આ પ્રમાણે ધ્યાન એ સકલગુણોનું સ્થાન છે, દષ્ટ અદષ્ટ સુખોનું સાધન છે, અત્યંત પ્રશસ્ત છે, માટે એ સર્વકાળ શ્રદ્ધેય છે, જ્ઞાતવ્ય છે, અને ધ્યાતવ્ય છે. (૧૦૯).
છે આ પ્રમાણે નવમો ધ્યાન અધિકાર પૂર્ણ થયો. //
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org