________________
२६४.
સંબોધ પ્રકરણ
૧૦. મિથ્યાત્વ અધિકાર इइ पुव्वुत्तचउकज्झाणेसुं पढमदुगि खुमिच्छत्तं । पुरिमदुगे सम्मत्तं, तयपुव्वं सव्वणुटाणं ॥१॥ इति पूर्वोक्तचतुष्कध्यानेषु प्रथमद्विके खलु मिथ्यात्वम् । .. पौरस्त्यद्विके सम्यक्त्वं तकपूर्वं सर्वानुष्ठानम् ॥ १ ॥............. १४२७ ગાથાર્થ– આ પ્રમાણે પૂર્વોક્ત ચાર ધ્યાનોમાં પ્રથમના બે આર્ત-રીન્દ્ર ધ્યાનમાં જ મિથ્યાત્વ હોય છે. પછીનાં બે ધર્મ-શુક્લ ધ્યાનમાં સમ્યક્ત્વ હોય છે. સઘળાં અનુષ્ઠાનો સમ્યક્ત્વપૂર્વક કરવાં જોઈએ. (૧) मिच्छत्तं तत्थ दुहा-णाइसपज्जंतमणाइयमपज्जं । भव्वाणमभव्वाणं, णेयं खु विपज्जयाईणं ॥२॥ मिथ्यात्वं तत्र द्विधाऽनादिसपर्यन्तमनादिकमपर्यन्तम्। भव्यानामभव्यानां ज्ञेयं खलु विपर्ययादीनाम् ॥ २ ॥........ १४२८
ગાથાર્થ– મિથ્યાત્વ અનાદિ-સાંત અને અનાદિ-અનંત એમ બે પ્રકારે છે. તેમાં ભવ્યોને અનાદિ-સાંત અને વિપરીતબોધ આદિથી યુક્ત समव्याने मनाहि-मनत डोय छे. (२) भव्वाण भिन्नगंठीण, पुणो भवे जं च साइपज्जत्तं । अट्टविहं मिच्छत्तं, पण्णत्तं खीणदोसेहिं ॥३॥ भव्यानां भिन्नग्रन्थीनां पुनर्भवेद् यच्च सादि-पर्यन्तम् । अष्टविधं मिथ्यात्वं प्रज्ञप्तं क्षीणदोषैः ॥ ३ ॥..
.......... १४२९ ગાથાર્થ– ગ્રંથિનો ભેદ જેમણે કરી દીધો છે તેવા ભવ્યોને સાદિ-સાંત મિથ્યાત્વ હોય. જેમના સર્વ દોષોનો ક્ષય થઈ ગયો છે તેવા જિનોએ मिथ्यात्व मा6 45२४ ४छ. (3)
एगंतिय १ संसइयं २, वेणइयं ३ पुव्ववुग्गहं ४ चेव । विवरीयरुइ ५ निसग्गं ६, संमोहं ७ मूढदिद्विभवं ८ ॥४॥ एकान्तिकं सांशयिकं वैनयिकं पूर्वव्युद्ग्रहं चैव । विपरीतरुचि निसर्ग संमोहं मूढदृष्टिभवम् ॥ ४॥.. .......... १४३०
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org