________________
૨૬૧
ધ્યાન અધિકાર तह सोज्झाइ समत्था, जीवंबरलोहमेइणिगयाणं। झाणजलानलसूरा, कम्ममलकलंकपंकाणं ॥१०२॥ तथा शोध्यादिसमर्था जीवाम्बरलोहमेदिनीगतानां । ध्यानजलानलसूर्याः कर्ममलकलङ्कपङ्कानाम् ॥ १०२ ।। ....... १४१९
ગાથાર્થ જેવી રીતે પાણી-અગ્નિ અને સૂર્ય ક્રમશઃ વસ્ત્ર, લોઢું અને પૃથ્વીના મેલ, કલંક અને કીચડનો (યથાસંગ) શોધન, નિવારણ અને શોષણને સાધે છે, એવી રીતે ધ્યાનરૂપી પાણી-અગ્નિ-સૂર્ય એ જીવરૂપી વસ્ત્ર લોહ-પૃથ્વીમાં રહેલા કર્મરૂપી મેલ-કલંક-પંકના શોધન આદિમાં समर्थ छे. (१०१-१०२). तावो सोसो भेओ, जोगाणं झाणओ जहा निययं । तह तावसोसभेआ, कम्मस्स वि झाइणो नियमा॥१०३ ॥ तापः शोषो भेदो योगानां ध्यानतो यथा नियतम् । तथा तापशोषभेदा; कर्मणोऽपि ध्यायिनो नियमाद् ॥ १०३ ॥ ..... १४२०
ગાથાર્થ– જેવી રીતે ધ્યાનથી (મન-વચન-કાયાના) યોગોનું અવશ્ય તપન, શોષણ અને ભેદન થાય છે તેવી રીતે ધ્યાનીને કર્મનું પણ અવશ્ય तापन-शोध-मेहन थाय छे. (१०३)
जह रोगासयसमणं, विसोसणविरेअणोसहविहीहि । तह कम्मासयसमणं, झाणाणसणाइजोगेहि ॥१०४ ॥ • यथा रोगाशयशमनं विशोषण-विरेचनौषधविधिभिः।
तथा कर्माशयशमनं ध्यानानशनादियोगैः ॥ १०४ ॥ ............... १४२१ ગાથાર્થ– જેવી રીતે રોગના મૂળ કારણનું નિવારણ લંઘન, વિરેચન અને ઔષધના પ્રકારોથી થાય છે, તેવી રીતે કર્મરોગનું શમન-નિવારણध्यान-अनशन माह योगोथी थाय छे. (१०४) . जह चिरसंचियमिधणमनलो पवणसहिओ दुयं डहइ।
तह कम्मिंधणममियं, खणेण झाणानलो डहइ ॥१०५॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org