________________
ધ્યાન અધિકાર
૨૫૭ ગાથાર્થ– જયારે મોક્ષ પામવાનો નજીક અવસર થાય ત્યારે કેવળજ્ઞાનીને (મનોયોગ-વચનયોગનો સર્વથા નિરોધ કર્યા પછી) કાયયોગ અડધો નિરુદ્ધ થયે છતે સૂક્ષ્મકાયક્રિયા રહ્યું છતે સૂક્ષ્મક્રિયાઅનિવર્તીિ નામનું ત્રીજું ધ્યાન હોય છે. એમને જ શૈલેશી પામતાં મેરુની જેમ તદન સ્થિર (નિશ્ચલ આત્મપ્રદેશ) થયે છતે બુચ્છિન્ન ક્રિયાઅપ્રતિપાતી નામનું ચોથું શુક્લધ્યાન હોય છે. (૮૫-૮૬) पढमं जोगे जोगेसु वा मयं बीयमेगजोगंमी। तइयं च कायजोगे, सुक्कमजोगंमि य चउत्थं ॥८७॥ प्रथमं योगे योगेषु वा मतं द्वितीयमेकयोगे। तृतीयं च काययोगे शुक्लमयोगिनि च चतुर्थम् ॥ ८७ ॥ ........... १४०४
ગાથાર્થ– પહેલું ગુલ ધ્યાન એક યા સર્વયોગમાં હોય, બીજું એક (४) योगमा डोय, त्रीहुँ (सूक्ष्म) ययोग मते, भने यो| अयोग भवस्थामडीय. (८७)
जह छउमत्थस्स मणो, झाणं भन्नइ सुनिच्चलं संतं । तह केवलिणो काओ, सुनिच्चलो भन्नए झाणं ॥८८ ॥ . यथा छद्मस्थस्य मनो ध्यानं भण्यते सुनिश्चलं सत् । • तथा केवलिनः कायः सुनिश्चलो भण्यते ध्यानम् ।। ८८ ॥ ........ १४०५
ગાથાર્થ– જેવી રીતે છદ્મસ્થને મન સુસ્થિર થાય એને ધ્યાન કહે છે, એમ કેવળજ્ઞાનીને સુસ્થિર કાયા એ ધ્યાન કહેવાય છે. (૮૮) - पुव्वप्पओगओ च्चिय, कम्मविणिज्जरणहेओ यावि।
सहत्थबहुत्ताओ, तह जिणचंदागमाओ य ॥८९॥ - पूर्वप्रयोगादेव कर्मविनिर्जरणहेतुतश्चापि।
शब्दार्थबहुत्वात् तथा जिनचन्द्रागमाच्च ॥ ८९ ॥....... .............. १४०६ चित्ताभावेवि सया, सुहुमोवरयकिरियाइ भन्नंति । जीवोवओगसब्भावओ भवत्थस्स झाणाइं ॥९० ॥ चित्ताभावेऽपि सदा सूक्ष्मोपरतक्रिययोभण्येते । जीवोपयोगसद्भावतो भवस्थस्य ध्याने ॥ ९० ॥
.....
१४०७
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org