________________
૧૨ :
- સંબોધ પ્રકરણ મિશ્રભાવરૂપે પરિણમેલું એટલે ક્ષય અને ઉપશમ ભાવને પામેલું. વેદાઈ રહ્યું છે એટલે અનુભવમાં આવી રહ્યું છે. વર્તમાનમાં જે વેદાઈ રહ્યું છે તે પ્રદેશાનુભવથી મિથ્યાત્વ છે અને વિપાકથી સમ્યકત્વ છે. આ પ્રમાણે આ સમ્યક્ત્વ ક્ષય અને ઉપશમથી થયેલું હોવાથી ફાયોપથમિક છે. (૧૯) उवसमसम्मत्ताओ, खाओवसमस्स को विसेसोत्थि ?। उवसंमि मिच्छत्तं, पएसवेज्जं न इह वेज्जं ॥२०॥ उपशमसम्यक्त्वात् क्षायोपशमिकस्य को विशेषोऽस्ति ? । ૩૫શને મિથ્યાત્વે પ્રવેશવેદ્ય ને વેદ્યમ્ II ૨૦ I . ....૮૮ર ગાથાર્થ– પ્રશ્ન- ઉપશમ સમ્યક્ત્વ અને ક્ષાયોપથમિક સમ્યકત્વમાં શો ભેદ છે ?'
ઉત્તર- ઉપશમ સમ્યકૃત્વમાં મિથ્યાત્વ પ્રદેશથી વેદાતું નથી, અને ક્ષાયોપશમિકમાં પ્રદેશથી વેદાય છે, અર્થાતુ ઉપશમ સમ્યકત્વમાં મિથ્યાત્વના પ્રદેશોનો=દલિકોનો ઉદય સર્વથા હોતો નથી અને લાયોપથમિકમાં શુદ્ધપુંજ રૂપ મિથ્યાત્વના પ્રદેશોનો ઉદય હોય છે. આટલો પથમિક અને ક્ષાયોપથમિક સમ્યક્ત્વમાં ભેદ છે. (૨૦) वेयगसम्मत्तं पुण, पुव्वोइअचरमपुग्गलावत्थं । खीणे दंसणमोहे, तिविहंमि वि खाइयं होइ ॥२१॥ वेदकसम्यक्त्वं पुन: पूर्वोदितचरमपुद्गलावस्थम् । ક્ષીને માટે વિવિધ ક્ષારિય ભવતિ II ર II ................૮દ્રરૂ ગાથાર્થ વેદક સમ્યકત્વ ઉદયમાં આવેલા સમ્યકત્વ મોહનીયના છેલ્લા પુદ્ગલોની અવસ્થારૂપ છે. ત્રણ પ્રકારના દર્શનમોહનો ક્ષય થયે છતે ક્ષાયિક સમ્યક્ત્વ થાય છે.
વિશેષાર્થ– વેદક સમ્યક્ત્વ ઉદયમાં આવેલા સમ્યકત્વ મોહનીયના છેલ્લા યુગલોની અવસ્થારૂપ છે. એનો ભાવાર્થ આ પ્રમાણે છે–જીવ ક્ષાયિક સમ્યક્ત્વ પામે છે ત્યારે અનંતાનુબંધી ચારેય કષાયો, મિથ્યાત્વમોહનીય અને મિશ્રમોહનીય એ છ પ્રકૃતિઓનો સંપૂર્ણ ક્ષય થયા પછી સમ્યક્ત્વ મોહનીયને ખપાવતાં ખપાવતાં અંતિમ એક સમયના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org