________________
૨૫૪
સંબોધ પ્રકરણ
.............. १३९२
जह सव्वसरीरगयं, मंतेण विसं णिरुभए डंके। तत्तो पुणोऽविणिज्जइ, पहाणतरमंतजोगेण ॥ ७५ ॥ यथा सर्वशरीरगतं मन्त्रेण विषं निरुध्यते डङ्के। ततः पुनरपनीयते प्रधानतरमन्त्रयोगेन ॥ ७५ ॥...... तह तिहुयणतणुविसयं, मणोविसं मंतजोगबलजुत्तो। परमाणुंमि निरंभइ, अवणेइ तओवि जिणविज्जो ॥७६ ॥ तथा त्रिभुवनतनुविषयं मनोविषं मन्त्रयोगबलयुक्तः। ... परमाणौ निरुणद्धि अपनयति ततोऽपि जिनवैद्यः ॥ ७६ ॥........ १३९३
ગાથાર્થ–જેવી રીતે આખા શરીરમાં વ્યાપેલું ઝેર મંત્ર વડે (સંકોચીને) ડંખપ્રદેશમાં લાવી મૂકવામાં આવે છે, અને ત્યાર પછી) શ્રેષ્ઠતર મંત્રના યોગથી ડંખ દેશમાંથી પણ દૂર કરવામાં આવે છે, તેવી રીતે ત્રિભુવનરૂપી શરીરમાં પ્રસરેલું નિરૂપી ઝેર (જિનવચનબાનરૂપી) મંત્રના સામર્થ્યવાળો પરમાણુમાં લાવી મૂકે છે, અને પછી) જિનકેવળજ્ઞાનીરૂપી વૈદ્ય भेभांथी ५९॥ (माथित्य प्रयत्नथा मनोविषन) ६२ ४३ छे. (७५-७६)
ओसारिइंधणभरो, जह परिहाइ कमसो हुयासव्व । थोवेंधणोवसेसो, निव्वाइ तओऽवणीओ य ॥७७॥ उत्सारितेन्धनभरो यथा परिहीयते क्रमशो हुताशो वा। स्तोकेन्धनावशेषो निर्वाति ततोऽपनीतश्च ॥ ७७ ॥...... ......... १३९४ तह विसयेंधणहीणो, मणोहुयासो कमेण तणुअंमी। विसइंधणे निरंभइ, निव्वाइ तओवणीओ य ॥७८ ॥ तथा विषयेन्धनहीनो मनोहुताशः क्रमेण तनुके। विषयेन्धने निरुध्यते निर्वाति ततोऽपनीतश्च ।। ७८ ॥. ............... १३९५
ગાથાર્થ– જેવી રીતે ક્રમશઃ કાષ્ઠસમૂહ દૂર થવાથી અગ્નિ ઓલવાતો આવે છે અને થોડાં જ ઇંધણ પર થોડો જ અગ્નિ રહે છે, તો થોડું પણ ઇંધણ દૂર થયે શાંત થઈ જાય છે, એવી રીતે વિષયરૂપી ઇંધણ પણ સંકોચાઈ જાય છે, અને તે થોડા પણ વિષણ-ઇંધણ પરથી ખસેડી લેતાં शांत छे. (७७-७८)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org