________________
१०
.
સંબોધ પ્રકરણ एयमभव्वाणं चिय, भव्वाणं पुणमभिन्नदसपुव्वा । अंतमुहत्तेण वि कोइ, गंठि भिच्चा लहेइ सिवं ॥१५॥ एतदभव्यानामेव भव्यानां पुनरभिन्नदशपूर्वाणि । अंतर्मुहूर्तेनाऽपि कश्चिद् ग्रन्थि भित्त्वा लभेत शिवम् ॥ १५ ॥....... ८७७
ગાથાર્થ– આ (સાધિક નવ પૂર્વ જેટલું દ્રવ્યૠત) અભવ્યોને જ હોય. ભવ્યોને સંપૂર્ણ દશ પૂર્વો હોય. કોઈક જીવ ગ્રંથિનો ભેદકરીને એક અંતર્મુહૂર્ત જેટલા કાળમાં પણ મોક્ષ મેળવે. (૧૫) उवसमसम्मत्ताओ, चइउं मिच्छं अपावमाणस्स। सासायणसम्मत्तं, तयंतरालंमि छावलियं ॥१६॥ उपशमसम्यक्त्वाच्च्युत्वा मिथ्यात्वमप्राप्नुवतः । सास्वादनसम्यक्त्वं तदन्तराले षडावलिकाम् ।। १६ ॥ .............. ८७८ :
ગાથાર્થ– ઉપશમ સમ્યક્ત્વથી પડીને મિથ્યાત્વને નહિ પામેલા જીવને ઉપશમસમકિત અને મિથ્યાત્વના આંતરામાં (=ઉપશમ સમ્યક્ત્વ અને મિથ્યાત્વ એ બંનેના અભાવમાં) છ આવલિકા સુધી સાસ્વાદન સમ્યક્ત્વ डोय. (१६) पच्छा मिच्छट्ठिी, सासायणचुओ हवे नियमा। उक्कोसं सासायण-मुवसमियं पंचखुत्तमिह ॥१७॥ पश्चाद् मिथ्यादष्टिः सास्वादनच्युतो भवेत् नियमा। उत्कृष्टं सास्वादनमौपशमिकं पञ्चकृत्व इह ॥ १७ ।... ...... ८७९
ગાથાર્થ– છ આવલિકા પછી સાસ્વાદનથી પડેલો તે જીવ નિયમો મિથ્યાદષ્ટિ થાય છે. આખા ભવચક્રમાં એક જીવને આશ્રયીને સાસ્વાદન અને ઔપથમિક સમ્યક્ત ઉત્કૃષ્ટથી પાંચ વાર પ્રાપ્ત થાય છે. (૧૭)
पुव्वमपुव्वकरणेणं, अंतरकरणेण वा कयतिपुंजो।
कोद्दवनिदंसणेण य, सुद्धाणुवेयगो होइ ॥१८॥ ૧. ભવ્ય જીવોને ૧૪ પૂર્વે જેટલું શ્રત હોઈ શકે છે. આમ છતાં અહીં ૧૦પૂર્વોનું કથન અભવ્યોને
અપૂર્ણ દશપૂર્વો હોય, જયારે ભવ્યોને પૂર્ણ ૧૦ પૂર્વો હોય આ ભેદ જણાવવા માટે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org