________________
લેશ્યા અધિકાર
૨૨૩ ગાથાર્થ–ચોથો કહે છે–ગુચ્છાને છેદો. પાંચમો કહે છે–(પાકેલાં) ફળોને ગ્રહણ કરો. છઠ્ઠો કહે છે આ નીચે પડેલા જ જાંબૂલઈને ખાઓ. (૬) दिटुंतस्सोवणओ, छिंदह मूलाओ बेइ जो एवं । सो वट्टइ किण्हाए, साहमहल्ला य नीलाए ॥७॥ दृष्टान्तस्योपनयो छिन्त मूलाद् ब्रूते य एवम् । સ વર્તત વૃMયાં શાલ્લા મહતી નીતાયામ્ II છ || - ૨૨૨૨
ગાથાર્થ– દષ્ટાંતનો ઉપનય આ પ્રમાણે છે. વૃક્ષને મૂળથી છેદો એમ જે કહે છે તે કૃષ્ણલેશ્યામાં વર્તે છે. મોટી ડાળીઓને છેદો એમ કહેનાર નીલ લેગ્યામાં વર્તે છે. (૭). हवइ पसाहा काऊ, गुच्छा तेऊ फलाइं पम्हाए। पडियाइ सुक्कलेसा, अहवा अन्नं इमाहरणं ॥८॥ भवति प्रशाखाः कापोती गुच्छांस्तैजसी फलानि पद्मायाम् । પતિતાનિ સુવાગ્યાથવાડમાહાળમ્ II ૮ ...
ગાથાર્થ–નાની ડાળીઓને છેદો એમ કહેનાર કાપાત લેશ્યાવાળો છે. ગુચ્છાઓને છેદો એમ કહેનાર તેજો વેશ્યાવાળો છે. (પાક) ફળોને છેદો એમ કહેનાર પદ્મ લેગ્યામાં છે. નીચે પડેલાં પાકાં ફળો ખાઓ એમ કહેનાર શુક્લ વેશ્યાવાળો છે. અથવા આ વિશે આ બીજું ઉદાહરણ છે. ' વિશેષાર્થ– તે દાંત આ પ્રમાણે છે–કેટલાક ચોરો કોઈ ગામ તરફ ચોરી કરવા નીકળ્યા. રસ્તે જતાં પરસ્પર વિચારતાં એક બોલ્યો કે–જે ગામમાં જવું છે, ત્યાં જેને દેખીએ તેને મારવા. બીજાએ કહ્યું કે–એમ શા માટે? બિચારા પશુઓનો શો અપરાધ છે? મનુષ્યોને જ મારવા. ત્રીજાએ કહ્યું કે–એ પણ ઠીક નથી, સ્ત્રીઓ-બાળકો વગેરેને છોડીને માત્ર પુરુષોને જ મારવા, કારણ કે–ધનના માલિક પુરુષો હોય છે. ચોથાએ કહ્યું કે એમ પણ શા માટે? જેઓ શસ્ત્રધારી હોય, તેઓને જ મારવા. પાંચમાએ કહ્યું કે–નહિ-નહિ, ભલે શસ્ત્રધારી હોય પણ જે નાસી જતો હોય, તેને ન મારવો, જે સામે થાય, તેને મારવો. છઠ્ઠાએ કહ્યું કે–અરે ! એક તો ચોરી અને વળી બીજી મનુષ્યહત્યા? શા માટે કોઇને પણ મારવો? માત્ર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org