________________
૨૨૪
સંબોધ પ્રકરણ ધન જ લેવું. એ છ જુદા જુદા પરિણામવાળા ચોરોની અનુક્રમે કૃષ્ણ, નીલ, पोत, तेढ, ५५ भने शुसवेश्य. वी. (८) चोरा गामवहत्थं, विणिग्गया एगु बेइ घाएह । जं पिच्छह तं सव्वं, दुपयं य चउप्पयं वा वि ॥९॥ चौरा ग्रामवधार्थं विनिर्गता एको ब्रूते घातयत । यं पश्यथ तं सर्वं द्विपदं च चतुष्पदं वाऽपि ॥ ९॥ ............ १२९३
ગાથાર્થ– કેટલાક ચોરો ગામને હણવા (=લૂંટવા) માટે નીકળ્યા છે. તેમાં એકે કહ્યું-મનુષ્ય કે પશુ જેને જુઓ તે સર્વને મારી નાખો. (૯)
बीओ माणुस पुरिसे, य तईओ साउहे चउत्थो उ। पंचमओ जुझंते, छटो पुण तत्थिमं भणइ ॥१०॥ द्वितीयो मनुष्यान् पुरुषांश्च तृतीयः सायुधान् चतुर्थस्तु। पञ्चमको युध्यतः षष्ठः पुनस्तत्रेदं भणति ॥ १० ॥............ १२९४
ગાથાર્થ– બીજા મનુષ્ય કહ્યું કે—માત્ર મનુષ્યોને મારો. ત્રીજાએ કહ્યું કે માત્ર પુરુષોને મારો. ચોથાએ કહ્યું કે—માત્ર હથિયારવાળા જ પુરુષોને મારો. પાંચમાએ કહ્યું કે–યુદ્ધ કરનારા (=આપણી સામે થનારા) પુરુષોને જ મારવા. ત્યાં છઠ્ઠાએ આ પ્રમાણે (=હવેની ગાથામાં
वाशे ते प्रमाणो) . (१०) इक्कं ता हरह धणं, बीयं मारेह मा कुणह एयं । केवल हरह धणं ता, उपसंहारो इमो तेर्सि ॥११॥ एकं तावद् हरथ धनं द्वितीयं मारयथ कुरुतैवम्।। केवलं हरत धनं तस्मादुपसंहारोऽयं तेषाम् ॥ ११ ॥.............. १२९५ ગાથાર્થ એક તો ધન લૂટો છો અને બીજું વળી મારો છો. આમ ન કરો. તેથી કેવળ ધનને લૂંટો. તેમનો ઉપસંહાર (=ઉપનય) આ (वेनी थाम वाशे त) छ. (११)
सव्वे मारेहित्ती, वट्टइ सो किण्हलेसपरिणामो। एवं कमेण सेसा, जा चरमो सुक्कलेसाए ॥१२॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org