________________
૨ ૨૨
સંબોધ પ્રકરણ તૈયાર થાય, તેને શા માટે કાપવાં? નાની ડાળિયો કાપો, જાંબૂ તો નાની ડાળિયો ઉપર જ છે. ચોથો ચતુર બોલ્યો કે–બીચારી ડાળીઓને શા માટે કાપવી? જાંબૂના ગુચ્છા જ કાપોને ! આપણે જરૂર તો જાંબૂની જ છે ને? પાંચમો બોલ્યો કે–અરે ! ગુચ્છામાં પણ ઘણાં કાચાં કે સડેલાં જાંબૂ હોય તેનું પણ આપણે શું પ્રયોજન છે? માત્ર પાકેલાં જાંબૂ જ કાપો. આપણે કામ તો તેનું જ છે ને? છઠ્ઠો બોલ્યો કે–વિના પ્રયોજને ઉપરનાં જાંબૂ શા માટે તોડવાં? નીચે પાકેલાં ઢગલાબદ્ધ જાંબૂ પડ્યાં છે તે જ ખાઓને ? કામ તો જાંબૂનું જ છે ને ? વિના પ્રયોજને હિંસા શા માટે કરવી? એ રીતે છ મનુષ્યોમાં જે પરિણામનું તારતમ્ય હતું, તે કૃષ્ણાદિ લેશ્યાના પરિણામરૂપ સમજવું. (૩) किह पुण ते ? बितेगो, आरुहणे हुज्ज जीयसंदेहो। तो छिंदिऊण मूलाउ पाडिउं ताउ भक्खेमो॥४॥ कथं पुनस्ता [भक्षयामः] ? ब्रवीत्येक आरोहणे भवेद् जीवसन्देहः । ततस्छित्वा मूलतः पातयित्वा ता भक्षयामः ॥ ४ ॥. - ૨૨૮૮
ગાથાર્થ– જાંબૂને કેવી રીતે ખાઇએ? એક કહે છે–વૃક્ષ ઉપર ચડવામાં જીવનો સંદેહ છે. માટે વૃક્ષને મૂળથી છેદીને પાડીને જાંબૂ ખાઇએ. (૪) बीयाह इद्दहेण, किं छिन्नेण तरुणा उ अम्हंति । साहा महल छिदह, तइओ बेइ पसाहा उ॥५॥ द्वितीय आहैतावता किं छिनेन तरुणा त्वस्माकमिति । શાપવા મહતચ્છિા તૃતીયો દ્રવીતિ પ્રશાવતું . પ . ...૨૨૮૨ ગાથાર્થ– બીજો કહે છે–કાપેલા આટલા વૃક્ષનું આપણે શું કામ છે? મોટી શાખાઓ છેદો. ત્રીજો કહે છે-નાની શાખાઓને છેદો. (૫) गुच्छे चउत्थओ पुण, पंचमओ बेइ गिण्हह फलाइ। छटो उ बेइ पडिया, एए चिय खायह घित्तुं ॥६॥ गुच्छांश्चतुर्थकः पुनः पञ्चमो ब्रवीति गृह्णीत फलानि । પષ્ટતુ બ્રવીતિ પતિતાજેતાજ્જૈવ વડત ગૃહીત્વી II ૬ I ... ૨૨૨૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org