________________
૨૧૯
સંજ્ઞા અધિકાર रजन्यां सङ्कोचः कमलानां भवति लोकसज्ञातः । ओघे त्यक्त्वा मार्गमारोहन्ति वृक्षेषु वल्लयः ॥ ८ ॥ ....... ૨૨૮૩ ગાથાર્થ– લોકસંજ્ઞાથી કમળો રાતે સંકોચ પામે છે=બીડાય છે. ઓઘસંજ્ઞાથી વેલડીઓ માર્ગને છોડીને વૃક્ષોની ઉપર ચઢે છે. (૮). एगिदियजीवाण वि, इय दस सन्ना जिणेहिं पण्णत्ता। न हु हुंति मोहसुहदुह-वितिगिच्छासोगधम्मा य ॥९॥ एकेन्द्रियजीवानामपीति दश सज्ञा जिनैः प्रज्ञप्ताः।। न खलु भवन्ति मोह-सुख-दुःख विचिकित्सा-शोक-धर्माश्च ॥ ९॥ १२८४ ગાથાર્થ– શ્રી જિનેશ્વરોએ એકેંદ્રિય જીવોને પણ આ દશ સંજ્ઞાઓ કહી છે. એકેંદ્રિય જીવોને મોહ, સુખ, દુઃખ, વિચિકિત્સા, શોક અને ધર્મ આ છ સંજ્ઞાઓ ન હોય.
વિશેષાર્થ– ધર્મસંજ્ઞા એટલે ક્ષમાદિ ધર્મનું આસેવન. (પ્રવ.સારો. ૧૪૭મુ સંજ્ઞાદ્વાર). બાકીની ૧૫ સંજ્ઞાઓના અર્થ માટે ભાગ-રના પરિશિષ્ટમાં ૧૫ અંકમાં જુઓ. (૯) .
કે આ પ્રમાણે સાતમો સંજ્ઞા અધિકાર પૂર્ણ થયો. તે
છે
Jain Education International
For Personal & Private Use Only
WWW.jainelibrary.org