________________
૨૧૮
. संबो५ ५४२९ ગાથાર્થ– તરુણીના મદિરાની ગંધથી સંતોષ પમાડાયેલા બકુલ વૃક્ષો પુષ્પિત ( પુષ્પવાળા) થાય છે. સુગંધી પાણીથી સિંચાયેલા ચંપક વૃક્ષો અને વરુ નામના તૃણો પ્રફુલ્લિત થાય છે=પુષ્પવાળા થાય છે. (૪) वियसंति तिलयतरुणो, तरुणिकडक्खेहि पडिहया जत्थ। फुलंति विरहरुक्खा, सोऊणं पंचमुग्गारं ॥५॥ विकाशन्ते तिलकतरवस्तरुणीकटाक्षैः प्रतिहता यत्र । फुल्लन्ति विरहवृक्षाः श्रुत्वा पञ्चमोद्गारम् ॥ ५ ॥.............. १२८०
ગાથાર્થ– તરુણીના કટાક્ષોથી હણાયેલા તિલક (જાતિના) વૃક્ષો વિકાસ પામે છે. પંચમસ્વરને સાંભળીને વિરહ જાતિના વૃક્ષો પુષ્પિત थाय छे. (५) सिणगार चारुवेसो, तरुणीतंबोलसंगओ तारो। पायं कोकणदस्स कंदो हुंकारं मुयइ कोहेण ॥६॥ शृङ्गारश्चारुवेशस्तरुणीतम्बोलसङ्गतस्तारः । प्राय: कोकनदस्य कन्दो हुंकारं मुञ्चति क्रोधेन ॥ ६ ॥......... १२८१
ગાથાર્થ– તરુણીના તંબોલથી યુક્ત ઉચ્ચ શૃંગાર અને સુંદર વેષને तेने साल भजनो . प्राय: ओपथी ९२ ७३ छ. (६) माणे झड़ रुयंती, च्छायइ वल्ली फलाण मायाए। लोहे बिल्लपलासा, खवंति मूले निहाणुवरि ॥७॥ माने क्षरति रुदन्ती छादयति वल्लिः फलानि मायया । लोभे बिल्वपलाशा क्षपयन्ति मूलानि निधानोपरि ॥ ७ ॥......... १२८२
ગાથાર્થ– માનના કારણે રુદતી ટપકે છે. માયાથી વેલડી ફળોને ઢાંકે છે. લોભથી બિલાના વૃક્ષો અને પલાશ વૃક્ષો મૂળિયાઓને નિધાનની (७५२ नाचे छ=इसावे छे. (७) रयणीए संकोओ, कमलाणं होइ लोगसण्णाओ। ओहे चइत्तु मग्गं, चढंति रुक्खेसु वल्लीओ॥८॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org