________________
શ્રાવક વ્રત અધિકાર
૧૯૯ છે. દૂધ-સાકરને ભેગું કરવું એ દ્રવ્ય “સમ્યફ છે. સૂતરના દોરામાં હારને મોતીઓને પરોવવા એ દ્રવ્ય “એક છે. “સામ' આદિનાં આ બધાં દષ્ટાંતો દ્રવ્યસંબંધી છે. (૧૦૭) (આવશ્યક નિ. ગા-૧૦૩૦)
आओवमाइ परदुक्खमकरणं १ रागदोसमज्झत्थं २ । नाणाइतियं ३ तस्साइ पोयणं ४ भावसामाई ॥१०८ ॥ आत्मोपमया परदुःखाकरणं राग-द्वेषमाध्यस्थ्यम् । જ્ઞાના િત્રિવં તયાત્મને પ્રોતને ભાવનાતીનિ II ૨૦૮ .... ૨૨૨૮ ગાથાર્થ– બધા જ જીવો મારા જેવા છે એમ બધા જીવોને આત્મતુલ્ય માનીને બીજા જીવોને દુઃખ ઉત્પન્ન ન કરવું એ ભાવ સામ છે. અર્થાત્ પરને દુઃખ ઉત્પન્ન ન કરવાનો પરિણામ એ ભાવ “સામ છે. રાગ-દ્વેષ ન કરવાથી રાગ-દ્વેષની મધ્યમાં રહેવું, અર્થાત્ સમભાવમાં રહેવું એ ભાવ “સમ' છે. જ્ઞાન-દર્શન-ચારિત્રને એક સ્થળે(આત્મામાં) જોડવા=ભેગા કરવા તે ભાવ “સ” છે. કારણ કે ભેગા થયેલા એ ત્રણ મોક્ષના સાધક છે. સામ, સમ અને સમ્યફ એ ત્રણનો આત્મામાં પ્રવેશ કરાવવો તે ભાવ “એક છે. આ દષ્ટાંતો ભાવ “સામ' વગેરેનાં છે. (૧૦૮) (આવશ્યક નિ. ગા-૧૦૩૧) - सामाइयं तु काउं, गिहकज्जं जो य चिंतए सड्डो ।
अट्टवसट्टोवगओ, निरत्थयं तस्स सामाइयं ॥१०९॥ सामायिकं तु कृत्वा गृहकार्य यश्चिन्तयति श्राद्धः । માર્યવાર્તાપતો નિરર્થવં તસ્ય સામાયિમ્ II ૨૦૧ I . ૨૨૨૨ ગાથાર્થ– જે શ્રાવક સામાયિક કરીને ઘરની ચિંતા કરે છે, તે આર્તધ્યાનથી દુઃખી બને છે અને સંસારની નજીક જાય છે. આથી તેનું સામાયિક નિરર્થક છે. (૧૦૯) (પંચાશક ગા-૩૧૩)
न सड़ पमायजुत्तो, जो सामाइयं कया य कायव्वं । कयमकयं वा तस्स हु, कयं पि विहलं तयं नेयं ॥११०॥ न स्मरति प्रमादयुक्तो यः सामायिकं कदा च कर्तव्यम् । कृतमकृतं वा तस्य खलु कृतमपि विफलं तकं ज्ञेयम् ॥ ११० ॥.. १२३०
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org