________________
१८८ .
સંબોધ પ્રકરણ सावद्ययोगविरतिस्त्रिगुप्तः षट्सु संयतः।। उपयुक्तश्च यतमान आत्मा सामायिकं भवति ॥ १०४ ॥ ........... १२२४ ગાથાર્થ–સાવદ્ય મન-વચન-કાયાના યોગોથી નિવૃત્ત, ત્રણ ગુતિઓથી ગુપ્ત, પાંચ ઇંદ્રિય અને મન એ છમાં સંયમવાળો, (આત્મામાં જ) ઉપયોગવાળો અને છકાયની) યતના કરતો આત્મા જ સામાયિક छे-सामायि:३५. थाय छे. (१०४)
जो समो सव्वभूएसु, तसेसु थावरेसु य। तस्स सामाइयं होइ, इइ केवलिभासियं ॥१०५॥ यः समः सर्वभूतेषु त्रसेषु स्थावरेषु च। तस्य सामायिकं भवतीति केवलिभाषितम् ॥ १०५ ॥ ......... १२२५
ગાથાર્થ– ત્રસ અને સ્થાવર એ સર્વ જીવોમાં જે સ્વભાવવાળો છે (=સર્વ જીવોને પોતાના સરખા માને છે) તે જીવને સામાયિક હોય છે मेम वलीन क्यन छ. (१०५) सामं समं च सम्मइगमिइ सामाइयस्स एगट्ठा । तस्स सामाइयं होइ एयं केवलिभासियं ॥१०६ ॥ सामं समं च सम्यगेकमिति सामायिकस्यैकार्थाः । तस्य सामायिकं भवत्येतत् केवलिभाषितम् ॥ १०६ ॥. .. १२२६
गाथार्थ- साम (=शुभ परिणाम), सम (=समानत), सभ्य! ( શુભ) અને એક એ સામાયિકના એકાર્ણવાચી શબ્દો છે. સામ વગેરે જેને હોય તેને સામાયિક હોય-આ કેવલીનું વચન છે. (૧૬)
महुरपरिणाम सामं, समं तुला सम्मखीरखंडजुई। दोरे हारस्स चिई, इगमेयाइं तु दव्वंमी ॥१०७ ॥ मधुरपरिणामं सामं समं तुला सम्यक् क्षीर-खण्डयुतिः । दवरके हारस्य चितिरेकमेतानि तु द्रव्ये ॥ १०७ ॥.. ............... १२२७
ગાથાર્થ–મધુર પરિણામવાળા સાકર આદિ દ્રવ્ય “સામી છે. સભૂત પદાર્થની વિચારણામાં ત્રાજવામાં રહેલું દ્રવ્ય સરખું છે એ દ્રવ્ય “સમ'
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org