SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૭ શ્રાવક વ્રત અધિકાર कुक्कुइयं मोहरियं, भोगुवभोगाइरेगकंदप्पा। जुत्ताहिगरणमेए, अइआरा णत्थदंडवए ॥१०२॥ कौत्कुच्यं मौखयं भोगोपभोगातिरेक-कन्दौ । યુwifધરખમેૉતિવારી અનર્થçદ્રો II ૨૦૨ .............. રરર ગાથાર્થ– ૩યં–આંખ વગેરેના વિકારપૂર્વક લોકો હસે તેમ ભાંડ જેવા ચાળા કરવા, મોહરિયે–પ્રયોજન વિના મુખરપણાથી (=વાચાળપણાથી) બહુ બોલવું, મોવમોરા–ભોગોપભોગની વસ્તુઓ જરૂરિયાતથી વધારે રાખવી. (વધારે રાખવાથી બીજાઓ ઉપયોગ કરે તેથી નિરર્થક પાપ બંધાય.) વડ–મોહ વધે તેમ હસવું, મુત્તાદિરાખે-આત્માને નરકાદિનો અધિકારી બનાવે તેવાં અધિકરણોસાંબેલું, ખાંડણીઓ વગેરે તુરત કામમાં આવે તેમ સંયુક્ત રાખવાં, આ પાંચ અનર્થ દંડમાં અતિચારો છે. (૧૦૨). सामाइअंकरितो पंचुवगरणाइसंजुओ सडो। मुहपत्ती रयहरणं, अक्खा दंडाण पुंच्छणगं ॥१०३ ॥ सामायिकं कुर्वन् पञ्चोपकरणादिसंयुतः श्राद्धः । મુવપત્રી નોહામણા નાં પ્રોગ્યનવમ્ II ૨૦૨ / રરર ગાથાર્થ–સામાયિકને કરતો શ્રાવકમુહપત્તિ, રજોહરણ =ચરવળો), સ્થાપનાચાર્ય અને દંડાસણ (વગેરે) પાંચ ઉપકરણ વગેરેથી યુક્ત હોય. વિશેષાર્થ– શ્રી અનુયોગદ્વારસૂત્ર ચૂર્ણિમાં ચાર ઉપકરણો કહ્યા છે. તે પાઠ આ પ્રમાણે છે सामाइयकयस्स समणोवासगस्स चउविहे धम्मोवगरणे पन्नत्ते, तं जहाठवणायरियत्ति, मुहपत्तिअत्ति, जवमालिअत्ति दंडपाउँछणगं च त्ति । સામાયિક કરનાર શ્રમણોપાસકને ચાર પ્રકારનાં ધર્મોપકરણ હોય છે. તે આ પ્રમાણે–સ્થાપનાચાર્ય, મુહપત્તિ, જપમાલિકા (નવકારવાળી) અને દંડમાંછનકકરજોહરણ (ચરવળો). (૧૦૩) - सावज्जजोगविरओ, तिगुत्तो छस्सु संजओ। उवउत्तो य जयमाणो आया सामाइयं होई ॥१०४॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005626
Book TitleSambodh Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy