SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ २०० । સંબોધ પ્રકરણ ગાથાર્થ– જે પ્રમાદી બનીને મારે સામાયિક ક્યારે કરવાનું છે. સામાયિકનો કાળ કયો છે, મેં સામાયિક કર્યું કે નહિ તે યાદ ન રાખે, તેનું કરેલું પણ સામાયિક નિષ્ફળ જાણવું. (કારણ કે ધર્મના અનુષ્ઠાનોનું મૂળ સ્મૃતિ છે. જેમ મૂળ વિના વૃક્ષ ન હોય તેમ સ્મરણ વિના ધર્માનુષ્ઠાન ५९न डोय.) (११०) (पंयाश ॥-3१६) सामाइयंमि उ कए, समणो इव सावओ हवइ जम्हा। एएण कारणेणं, बहुसो सामाइयं कुज्जा ॥१११ ॥ सामायिके तु कृते श्रमण इव श्रावको भवति यस्माद् । एतेन कारणेन बहुशः सामायिकं कुर्याद् ॥ १११ ॥ ............ १२३१ ગાથાર્થ– સામાયિક કરવાથી શ્રાવક સાધુના જેવો થાય છે, માટે पवार सामायि: ४२. (१११) (पंया।5) जीवो पमायबहुलो, बहुसो वि य बहुविहेसु अत्थेसु । एएण कारणेणं, बहुसो सामाइयं कुज्जा ॥११२॥ जीवः प्रमादबहुलः बहुशोऽपि च बहुविधेष्वर्थेषु । एतेन कारणेन बहुशः सामायिकं कुर्याद् ॥ ११२ ......... १२३२ ગાથાર્થ– જીવ અનેક પ્રકારના પદાર્થોમાં (=કામોમાં) વારંવાર ઘણા પ્રમાદવાળો થાય છે. આ કારણથી જીવે વારંવાર સામાયિક કરવું. (११२) दिवसे दिवसे लक्खं, देइ सुवनस्स खंडियं एगो। इयरो पुण सामाइयं, करेइ न पहुप्पए तस्स ॥११३ ॥ दिवसे दिवसे लक्षं ददाति सुवर्णस्य खण्डिकामेकः । इतरः पुनः सामायिकं करोति न प्रभवति तस्य ॥ ११३ ॥......... १२३३ ગાથાર્થ– એક મનુષ્ય દરરોજ લાખ ખાંડી સોનાનું દાન કરે અને બીજો એક સામાયિક કરે તો પણ દાન દેનારો સામાયિક કરનારને પહોંચે नहि. (i. Hist=२० म९) (११3) सामाइयं कुणंतो, समभावं सावओ य घडियदुगं। आउंसुरेसु बंधइ, इत्तियमित्ताइं पलियाई ॥११४ ॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005626
Book TitleSambodh Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy