________________
શ્રાવક વ્રત અધિકાર
૧૯૩ वासासु पन्नरदिवस, सि-उण्हकालेसु मास-दिणवीसं । उग्गाहिमं जईणं, कप्पइ आरम्भ पढमदिणा ॥१॥
“પકવાનાદિ તળેલી વસ્તુઓ, તે બની હોય તે દિવસને ભેગો ગણતાં વર્ષાકાળમાં ૧૫ દિવસ, શીતકાળમાં એક માસ અને ઉષ્ણકાળમાં ૨૦ દિવસ સુધી જ સાધુઓને કહ્યું છે.”
इंगाली वणसाडी, भाडी फोडी सुवज्जए कम्मं । वाणिज्जं चेव दंतलक्खरस केस विस विसयं ॥९६ ॥ आङ्गारी वनं शकटी भाटी स्फोटिः सुवर्जति कर्म। વાળચં વૈવ તત્ત-તાક્ષારસ-રા-વિષવિષયમ્ I ૬૬ ૨૨૨૬ एवं खु जंतपील्लण-कम्मं निल्लछणं च दवदाणं। सरदहतलाय सोसं, असइपोसं च वज्जिज्जा ॥९७ ॥ एवं खलु यन्त्रपीलनकर्म निर्लाञ्छनं च दवदानम् । સો-૯-તત્તા શોષમતીપોષ વયેત્ | ૨૭ I. ગાથાર્થ– અંગારકર્મ– લાકડા બાળીને કોલસા બનાવીને વેચે. તેમાં છ જવનિકાયની વિરાધના થાય. વનકર્મ– વન ખરીદીને વૃક્ષોને છેદીને મૂલ્યથી વેચે. એ પ્રમાણે પત્રાદિનો પણ પ્રતિષેધ છે. શકટકર્મ– ગાડું ચલાવીને નિર્વાહ કરે. તેમાં વધ અને બંધ વગેરે બહુ દોષો થાય. ભાટકકર્મ પોતાના ગાડાં વગેરેમાં બીજાના વાસણ, ઘરમાં ઉપયોગી ઉપકરણો વગેરે ભાડેથી લઈ જાય-લઈ આવેતે ભાટકકર્મ. આ રીતે પારકી . વસ્તુઓ લઈ જવી-લઈ આવવી ન કહ્યું. અથવા પોતાના ગાડાં અને
કે લાલ બની જાય અને તેની ગંધ બદલાઈ જાય, તો તે અભક્ષ્ય જાણવું. વેપારીઓ ઘીમાં પણ ચિરબી, બટેટા, રતાળુ વગેરેના કંદને બાફીને ભેળવે છે. માખણને થોડી છાશ સાથે રાખીને ઘી બનાવવું જોઇએ, નહિ તો માખણ અભક્ષ્ય બની જાય છે. પ્રસૂતિ પછી દશ દિવસ સુધી ગાયનું, પંદર દિવસ સુધી ભેંસનું અને આઠ દિવસ સુધી બકરીનું દૂધ કલ્પ નહિ. તેનો બળી વગેરે બનાવ્યો હોય તે પણ ખવાય નહિ. ખાટા ઢોકળાં-ચોખાની કણકી, અડદ કે ચણાની દાળ વગેરેને ભરડી રાત્રે છાશમાં પલાળી રાખે છે અને બીજે દિવસે ઢોકળાં બનાવે છે, જે વાસી થવા સાથે કઠોળમાં છાશ ભળવાથી (દ્વિદળ) અભક્ષ્ય થાય છે. સેકેલાં ધાન્ય-ચણા, મમરા, ધાણી વગેરેનો કાળ પકવાન્ન જેટલો સમજવો. વગેરે ઘણી વસ્તુઓ વિવેક વિના અભક્ષ્ય બને છે. આ વિષયમાં ઘણી સમજ મેળવવા યોગ્ય છે. તે બહુશ્રુતો પાસેથી જાણી લેવી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org