________________
૧૮૮ .
સંબોધ પ્રકરણ गिरिकण्णी किसलपत्ता, खरंसूया थेग अल्लमुत्था य। तह लोणरुक्खच्छली, खिल्लुहडा अमयवल्ली य ॥१२॥ गिरिकी किशलयपत्राणि खरंसूया थेगः आर्द्रमुस्ता च । તથા નવ વૃક્ષછાત્રી વિષ્ણુડામૃતવાણી વI ૧૨ I ... मूला तह भूमिरुहा, विरुहा तह ढंकवत्थुल्लो। પઢો જૂથવો, યત પદ્ધો વોમર્તવિનિયા | જરૂ. , मूलास्तथा भूमिरुहा विरूढास्तथा ढङ्कवास्तुलः । પ્રથમ: શૂરવશ્વ તથા પત્થર સોમન્નાસ્ના ૨૩ ૨૨૨૩ आलू तह पिंडालू, हवंति एए अणंतनामेणं । अण्णमणंतं नेयं, लक्खणजुत्तीइ समयाओ ॥९४॥ आलुस्तथा पिण्डालुर्भवन्त्येतेऽनन्तनाम्ना। બચતનાં ય નક્ષયુવત્યા સમયાન્ II ૨૪ /
૨૨૪ ગાથાર્થ સઘળી જાતિના કંદો અનંતકાયિક હોય છે. કંદ એટલે વૃક્ષના થડની નીચે જમીનમાં રહેલો ગાંઠા.રૂપ ભાગ. આ સઘળાયે લીલા કંદો અનંતકાયિક છે, કારણ કે સૂકાયેલા નિર્જીવ થવાથી અનંતકાયપણું સંભવતું નથી. પૂ. શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા પણ પોતે રચેલા યોગશાસ્ત્રમાં એ જ જણાવે છે કે –“મા વન્ય સમuોપિ” (પ્રકાશ ૩-૪૪) એની ટીકામાં પણ જણાવે છે કે–“આદ્ર એટલે “નહિ સૂકાયેલા સર્વ જાતિના કંદ' સૂકાયેલા તો નિર્જીવ થવાથી તેનું અનંતકાયપણું સંભવતું નથી, વગેરે.” આ કંદોમાંના કેટલાક લોકમાં વપરાતા હોવાથી તેના નામો જણાવે છે કે-(૧) સૂરણનો કંદ, જેનાથી હરસના જીવોનો નાશ થાય છે તે સૂરણ પ્રસિદ્ધ છે. (૨) વજકંદ એક કંદવિશેષ છે, યોગશાસ્ત્રની ટીકામાં તેનું વજત” નામ કહ્યું છે. (૩) લીલી હળદર=પ્રસિદ્ધ છે, દરેક જાતિની નહિ સૂકાયેલી હળદર. (૪) આદુ (લીલી સૂંઠ). (૫) લીલો કચ્ચરો-સ્વાદમાં તીખો હોય છે. (૬) શતાવરી=વેલડીવિશેષ. (૭) વિરાતિ-વેલડીવિશેષ, તેને કોઈ “સોફાલી પણ કહે છે. (૮) કુમારી-કુંઆર પ્રસિદ્ધ છે, જેનાં પત્રો બે ધારોમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org