________________
૧૮૦
- સંબોધ પ્રકરણ मेधां पिपीलिका घ्नन्ति वमनं च माक्षिका करोति । યૂ નાર્વે વોનિય વ ા ૮૦ | ... .... ૧૨૦૦ वालो सरस्स भंगं, कंटो लग्गइ गलंमि दारुंच। . तालुंमि विंधइ अली, वंजणमझमि भुंजतो ॥८१॥ वालः स्वरस्य भङ्ग कण्टो लगति गले दारु च । તાની વિધનિર્ચનમણે મુન્નાનો | ૮૨ I . .... ૧૨૦૨ ગાથાર્થ– ભોજનમાં કીડીનું ભક્ષણ થાય તો બુદ્ધિનો નાશ થાય, માખીના ભક્ષણથી વમન થાય, યૂકા (જૂના ભક્ષણથી તો જલોદર (પાણી ભરાવાથી પેટનું ફૂલી જવું, ઝાડા પેશાબનું અટકી જવું વગેરે) થાય અને કરોળિયો ખાવામાં આવી જાય તો કોઢ રોગ થાય; ખોરાકમાં વાળ આવે તો સ્વર (અવાજનો) ભંગ થાય, કાંટો કે લાકડું વગેરે ખવાય તો ગળામાં ભરાઈ રહે અને શાકમાં વિછી ખવાઈ જાય તો તાળવું વિંધી નાખે વગેરે. પ્રશ્ન-શાકમાં વિછી કેમ ખવાઈ જાય? કારણ કે તેનો મોટો હોય !
ઉત્તર- અહીં શાક વૃતાકનું સમજવું. તેનાં ડીંટા (વૃત્ત) વિંછીના આકારનાં હોય છે. એટલે તેની સાથે વિછી પણ આકારની સમાનતાના યોગે ડીંટારૂપ સમજી ખવાઈ જવાનો સંભવ છે. નિશીથસૂત્રની ચૂર્ણિમાં પણ કહ્યું છે કે
गिहकोइलअवयवसम्मिस्सेण भुत्तेण पोट्टे किल गिहकोइला સંમુછતિ !
ગીરોલીના શરીરના અવયવથી મિશ્ર ભોજનને ખાવાથી પેટમાં ગીરોલીઓ ઉત્પન્ન થાય છે.”
વળી રાત્રિભોજનમાં સર્પ વગેરેનાં ગરલ, ઝેર કે મળ-મૂત્રાદિ ખવાઈ જતાં મરણ પણ સંભવિત છે. તે ઉપરાંત– (૮૦-૮૧) मालंति महीयलं जामिणीसु रयणीयरा समंतेणं । ते वि हुच्छलंति हु फुडं, रयणीए भुंजमाणे तु ॥८२॥ मालन्ति महीतलं यामिनीषु रजनीचराः समन्तात् । તે વસ્તુ છાનિત વનુ ફ ાચાં મુન્નાને તુ . ૮ર I ~ ૨૨૦૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org