________________
૧૩૧
શ્રાવક પ્રતિમા અધિકાર यावज्जीवमपि खल्वेषाऽब्रह्मणश्च वर्जना भवति । एवमेव योगयुक्तः श्रावकधर्मो बहुप्रकारः ॥ १०२ ॥... .......... ११०७
ગાથાર્થ– આ અબ્રહ્મત્યાગ જીવનપર્યત પણ થાય છે. આ રીતે જ સમાધિથી યુક્ત શ્રાવકધર્મ અનેક પ્રકારનો છે. (૧૦)
एवंविहो वि नवरं, सच्चित्तं पि परिवज्जए सव्वं । सत्त य मासे नियमा, फासुयभोयणगतप्पडिमा ॥१०३ ॥ एवंविधोऽपि नवरं सचित्तमपि परिवर्जति सर्वम्। सप्त च मासान् नियमा प्रासुकभोजनगतप्रतिमा ॥ १०३ ॥........ ११०८ ગાથાર્થ– આવા પ્રકારનો પણ પ્રતિમાપારી સાત મહિના સુધી સઘળા સચિત્તનો ત્યાગ કરે. પ્રાસુકભોજન સંબંધી આ પ્રતિમા છે. (૧૦૩)
सत्तमि सत्त उमासे, नवि आहइ सचित्तमाहारं। जा जा हिट्टिल किरिया, नवरमुवरिमाण सा सव्वा ॥१०४ ॥ सप्तमी तु.सप्त मासान् नवि आहरति सच्चित्तमाहारम् । या याऽधस्तनक्रिया नवरमुपरितनानां सा सर्वा ॥ १०४ ....... ११०९ ગાથાર્થ– સાત મહિના સુધી સચિત્ત આહાર ન કરે. આ સાતમી પ્રતિમા છે. નીચે નીચેની પ્રતિમાની જે જે ક્રિયા હોય તે બધી ઉપરની प्रतिभामामा ४२वानी जय छे. (१०४)
आरंभसयंकरणमट्टमिया अट्ठमासे वज्जेइ। असिणाणो वि हु पूयापरायणो उसिणजलन्हाणो ॥१०५ ॥ आरम्भस्वयंकरणमष्टमीकाऽष्टमासान् वर्जति । अस्नानोऽपि खलु पूजापरायण उष्णजलस्नानः ॥ १०५ ॥ ......... १११० ગાથાર્થ– આઠ મહિના સુધી સ્વયં આરંભ કરવાનો ત્યાગ કરે છે. આ આઠમી પ્રતિમા છે. પોતાના માટે) સ્નાન ન કરનાર પણ તે પૂજા ४२१॥ भाटे ४थी. स्नान २. (१०५) जावज्जीवं सच्चित्तवज्जणा होइ जस्सावि । कयपूओ भुंजेमित्ति पइण्णा जस्स तस्सेवं ॥१०६ ॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org