________________
१७२ .
સંબોધ પ્રકરણ यावज्जीवं सच्चित्तवर्जना भवति यस्यापि। कृतपूजो भुनज्मीति प्रतिज्ञा यस्य तस्यैवम् ॥ १०६ ।।.......... ११११
ગાથાર્થ જે કોઇને વાવજીવ સચિત્તનો (સચિત્તને સ્પર્શવાનો પણ) ત્યાગ છે અને પૂજા કર્યા વિના હું ભોજન ન કરું એવી પ્રતિજ્ઞા छेतेन भाटे मा प्रभा (=पू0. भाटे स्नान ४२वानु) छ. (१०६)
नवमी नवमासे पुण, पेसारं विवज्जए सव्वं । .. पुवकिरियासमेओ, पूया कप्पूरवासेहिं ॥१०७ ॥ नवमी नवमासान् पुनः प्रेष्यारम्भं विवर्जयति सर्वम्। .. पूर्वक्रियासमेतः पूजा कर्पूरवासैः ॥ १०७ ॥ ................. १११२
ગાથાર્થ– નવ મહિના સુધી નોકરો વગેરે બીજાઓ દ્વારા પણ સર્વ પ્રકારના આરંભનો ત્યાગ કરે. આનવમી પ્રતિમા છે. પૂર્વની પ્રતિમાઓની ક્રિયાથી યુક્ત તે કપૂર વગેરે સુગંધી ચૂર્ણથી પૂજા કરે. (૧૦૭)
दसमी पुण दसमासे, उद्दिटुकडंपि तत्थ न वि भुंजे। छुरमुंडो ससिहो वि हु, सज्झायज्झाण पुव्वुत्तो ॥१०८॥ दशमी पुनः दशमासान् उद्दिष्टकृतमपि तत्र नाऽपि भुञ्जीत । क्षुरमुण्डः सशिखोऽपि खलु स्वाध्याय-ध्याने पूर्वोक्तः ॥ १०८ ॥.. १११३ ગાથાર્થ– દશ મહિના સુધી પ્રતિમાપારી માટે તૈયાર કરેલ આહાર પણ ન વાપરે. આ દશમી પ્રતિમા છે. દશમી પ્રતિમામાં રહેલ શ્રાવક મસ્તકે અસ્ત્રાથી સંપૂર્ણ મુંડન કરાવે, અથવા કોઈક ચોટલી રાખે. પૂર્વોક્ત ક્રિયાઓ કરવાપૂર્વક સ્વાધ્યાય-ધ્યાનમાં રહે. (૧૦૮) जं निहियमत्थजायं, पुच्छंतसुयाण नवरि सो तत्थ । जइ जाणइ तो साहइ, अह नवि तो बेइ न वियाणे ॥१०९ ॥ यद् निहितमर्थजातं पृच्छत्सुतानां नवरि स तत्र । यदि जानाति तदा कथयत्यथ न तदा ब्रूते न विजाने ॥ १०९ ॥ .... १११४
ગાથાર્થ પુત્રો વગેરે) ભૂમિમાં રાખેલા ધન અંગે અમુક ધન ક્યાં મૂકયું છે? કોને આપ્યું છે? એમ પૂછે તો પોતાને ખ્યાલ હોય તો કહે,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org