________________
૧૩૦
સંબોધ પ્રકરણ असिणाण वियडभोई, मोलियडो दिवसबंभयारी य। रत्तिपरिमाणकडो, पडिमावज्जेसु दिवसेसु ॥९९॥ .. अस्नानो विकटभोजी मौलिकृतो दिवसब्रह्मचारी च। रात्रिपरिमाणकृतः प्रतिमावर्जेषु दिवसेषु ॥ ९९ ॥ ......... ...... ११०४ ગાથાર્થ– કાયોત્સર્ગ પ્રતિમાધારી કાયોત્સર્ગ પ્રતિમા સિવાયના हवसोभा (१) स्नान न ४३, (२) घटमांशभा मो४न ४३, અર્થાત્ રાત્રે ચારે પ્રકારના આહારનો ત્યાગ કરે. (૩) ધોતિયાની કાછડી न वाणे. (४) हिवसे. संपूर्ण ब्रह्मययन पालन ४३. (५) राते ५९. स्त्रीमोगर्नु परिभा५३.. (४८)
एवं किरियाजुत्तो, बंभं वज्जेइ नवरि राई पि। छम्मासावहि नियमा, एसा हु अबंभपडिमत्ति ॥१००॥ एवं क्रियायुक्तोऽब्रह्म वर्जयति नवरं रात्रिमपि। , षण्मासावधि नियमा एषा खलु अब्रह्मप्रतिमेति ॥ १०० ॥...... ११०५ .
ગાથાર્થ– આ પ્રમાણે ( પૂર્વોક્ત સર્વ પ્રતિમાની) ક્રિયાથી યુક્ત રાતે પણ અબ્રહ્મનો ત્યાગ કરે, આ અબ્રહ્મ પ્રતિમા અવશ્ય છ મહિના સુધી डोय. (१००) सिंगारकहविभूसुक्करिसं इत्थीकहं च वज्जंतो। चयइ अबंभमेगंतओ य छट्ठीइ छम्मासे ॥१०१॥ शृङ्गारकथाविभूषोत्कर्ष स्त्रीकथां च वर्जयन् । त्यजत्यब्रह्म एकान्ततश्च षष्ठ्यां षण्मासान् ॥ १०१ ।।........... ११०६ ગાથાર્થ છઠ્ઠી પ્રતિમામાં શૃંગારકથા, વિશિષ્ટ શરીરવિભૂષા અને સ્ત્રીકથાનો ત્યાગ કરતો તે અબ્રહ્મનો છ મહિના સુધી સર્વથા ત્યાગ કરે. (१०१)
जावज्जीवाए वि हु, एसाऽबंभस्स वज्जणा होइ । एवं चिय जोयजुत्तो, सावगधम्मो बहुपयारो ॥१०२ ॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org