________________
११२.
, संगो५ ५३२९ મનોરથોને સેવનારો; એમ વિધિ (જિનાજ્ઞા)ના પક્ષપાતીને ભાવકુશલ જાણવો. ૬. વ્યવહારકુશલ- ગીતાર્થોએ ચલાવેલા ધર્મવ્યવહારોમાં पुशल, अर्थात् देश-हिनी अपेक्षा वाम-शनि, (१५ वामઓછું નુકશાન) વગેરે ગુલાઘવતાને સમજનારો. આવો કુશળ શ્રાવક ગીતાર્થોએ ચલાવેલા આત્મહિતકર વ્યવહારોને લોપે નહિ.
एसो पवयणकुसलो, छठभेओ मुणिवरेहिं निहिट्ठो। . . किरियागयाइं छच्चिय, लिंगाई भावसड्डस्स ॥ ५५ ॥ ..
(धर्मरत्नप्र०, गा०५५) ભાવાર્થ– “એ છ પ્રકારે પ્રવીણ હોય તેને જ્ઞાનીઓએ પ્રવચનકુશળ કહ્યો છે. ઉપર જણાવ્યાં તે ભાવશ્રાવકનાં છ લક્ષણો ક્રિયાગત જાણવાં, અર્થાત્. ભાવશ્રાવકનું લક્ષણ તેની ક્રિયાને ઉદ્દેશીને આ જ પ્રકારે કહ્યું.” (૭૩) भावगयाइं सतरस, मुणिणो एयस्स बिंति लिंगाई। जाणियजिणमयसारा, पुव्वायरिया जओ आहु॥७४॥ भावगतानि सप्तदश मुनय एतस्य ब्रुवन्ति लिङ्गानि ।। ज्ञातजिनमतसाराः पूर्वाचार्या यत आहुः ।। ७४ |............... १०७९
ગાથાર્થ-મુનિઓ ભાવશ્રાવકોનાં ભાવસંબંધી સત્તર લિંગો કહે છે. કારણ કે જિનસિદ્ધાંતના સારને જાણનારા પૂર્વાચાર્યો (નીચે પ્રમાણે) 5 छ. (७४) इत्थिं दिय त्थ संसार, विसय आरंभ गेहदसणओ। गड्डरिगाइपवाहे पुरस्सरं आगमपवित्ती ॥७५ ॥ स्त्रीन्द्रिया-ऽर्थ-संसार-विषयाऽऽरम्भ-गेह-दर्शनतः । गड्डरिकादिप्रवाहे पुरस्सरमागमप्रवृत्तिः ॥ ७५ ॥ ... ..........१०८० दाणाइ जहा सत्ती, पवत्तणं ११ विहि १२ अरत्तदुढे य १३ । मज्झत्थ १४ मसंबद्धे १५, परत्थकामोपभोगी य १६ ॥७६ ॥ दानादि यथाशक्ति प्रवर्तनं विधिः अरक्तद्विष्टश्च । मध्यस्थोऽसम्बद्धः परार्थकामोपभोगी च ॥ ७६ ॥...... ... १०८१
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org